________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
સુખ પણ આત્મામાંજ રહ્યું છે. જડવસ્તુમાં અંશ માત્ર પણ નિત્યસુખ નથી, એવી ભેદજ્ઞાન મેગે વિવેકખ્યાતિ જાગ્રત થતાં આત્મા ચાર ગતિના વાસને વિષ્ટાગૃહ સમાન માની, આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગ્યા. વ્યવહારથી બાહ્યગ્રંથીના ત્યાગ કરી, અને અંતરથી રાગદ્વેષાદિક ગ્રન થિના ત્યાગ કરી, આત્મા સત્ય નિગ્રંથ થયે. અને સ્વસ્વરૂપમાં એકચિત્તથી રમણ કરતો કમપ્રકૃતિનો નાશ કરતા, શિવપુરપન્થ પ્રાપ્ત કરી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
મુદ્દા.
साध्यदृष्टि सापेक्षथी, यदि वर्ते व्यवहार निर्विकल्पपणे ग्र, शुद्ध स्वरूपाधार
|| ૢ ||
ભાવાર્થ—ધર્મવ્યવહારનાં આચરણો અંતરતત્ત્વ સાધ્ય કરવાની દ્રષ્ટિથી જો હોય, તે તે ભવ્ય નિવિકલ્પરૂપ શુદ્ધ સ્વરૂપમય આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે; તે સ અધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે वचन निरपेक्ष व्यवहार जूठो, वचन सापेक्ष व्यवहार साचो ।। वचननिरपेक्ष व्यवहार संसारफल, सांभळी आदरी कांड राचे
સાધ્યદ્રષ્ટિશૂન્યતા અતરમાં વર્તતી હોય, તે કરેલા વ્યવહાર નિરપેક્ષ હોવાથી, ત્યાજ્ય છે. માટે મુનિરાજ મહારાજ દ્રવ્યાનુયોગ વિગેરેથી આત્મસાધ્ય સિદ્ધિ કરતા
For Private And Personal Use Only