________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८3) बाहिरै दृष्टि योग वियोगे, होत महा मतवालो; कायर नर जिम मदमत वालो, सुख विभाव निहालो. वालम०२ बाहिरदृष्टि योगे भविजन, संसृति वास रहानो; तिनतें नवनिधि चारित आदर, ज्ञानानन्द प्रमानो. वालम०३
પૂર્વેતપદથી સિદ્ધ થાય છે કે જ્ઞાનદષ્ટિ કરી, બહિરાત્મણને ત્યાગવી. અર્થાત્ બાહ્યભાવમાં વૃત્તિની શુન્યતા વહે તેમ કરવું. બાહ્યદષ્ટિથી મહામતવાળો જીવ થાય છે. અનંતિવાર ચોરાશી લાખ જીવનિમાં આ જીવે પરિભ્રમણ કર્યું, તેનું કારણ બાહ્યદષ્ટિ છે. માટે જ્ઞાનદષ્ટિથી બાશ્રષ્ટિને પરિહાર કરી, અન્તરાત્મદેવનું શુદ્ધપ્રણિધાન પૂર્વક આરાધન કરવું. તે ઉપર કહ્યું છે કે
पद राग मल्हार. ज्ञानकी दृष्टि विचारो, साधो भाइ आतमदृष्टि संभारो साधो. अनुकरमें शुद्धज्ञाने अनुभव, ज्ञेय सकल सुविचारो; ज्ञाने ज्ञेयकी एकता आदर, बहिरातम शुं निवारो. साधो०१ ज्ञानदृष्टि जे अन्तर भावे, शुद्धरूचि रूप पहिचानो; अन्तरातम ज्ञानातम भावे, होय परमातम जानो. साधु०२ परमातमते निजगुण भोगी, चारित ज्ञान वखानो; ज्ञानानंद चेतनमय मूर्ति, आनंदभाव मुजानो. साधु० ३
For Private And Personal Use Only