________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
જ્ઞાનગુણ અરૂપી છે, તેનું આચ્છાદન થાય છે. તથા ચક્ષુની અંદર ગાલકમાં અસખ્ય પ્રદેશ આત્માના છે. તે પ્રદેશામાં ચક્ષુદાનાવરણીય કર્મના ક્ષયાપશમ ચેગે ચક્ષુ દર્શન ગુણ આત્માના છે, તે પણ તે ગુણનુ આવરણ પડલ વિગેરે પુર્વાંગલ પાયાથી થાય છે. માટે અનેક દ્રષ્ટાંતાથી સિદ્ધ થાય છે કે આત્મ ગુણનું આચ્છાદન પુદ્ગલ સ્કધાથી થાય છે, તથા તેમજ ક્ષયાપશમ ભાવીય મતિજ્ઞાનના વિકાશ બ્રાહ્મી વિગેરે ઔષધિયાના ભક્ષણથી થાય છે. ક્ષયેાપમભાવીયજ્ઞાનમાં પુદ્ગલ કા કથાચિત્ નિમિત્ત કારણરૂપે ઉપકારક પણ થાય છે. પુગલ દ્રવ્ય સક્રિય છે, તેથી પરમાણુએ એક સ્થાનથી અન્યસ્થાને ગમન કર્યા કરે છે. પુદ્ગલદ્રવ્યના યોગે આત્મા પણ એક ગતિમાંથી અન્યગતિમાં જઇ શકે છે, પુદ્ગલ સ્કધા અનેકરૂપે પરિણમેલા પ્રિંગાચર થાય છે; પૃથ્વીકાય; અકાય; વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાયરૂપે પણ પુદ્ગલ સ્કાજ પરિણમ્યા છે. તુ વતી સ્ત્રીના શરીરની છાયાના પુદ્ગલેાથી અડદના ફાટી જાય છે, તેથી સમજાય છે કે છાયાનાં પુદ્ગલામાં પણ ઘણી શક્તિ રહી છે. જે લેાકે છાયાનાં પુદ્ગલા નથી માનતા, તેઓને આ દ્રષ્ટાંત વિચારી જોતાં મનાશે. સ્ત્રીના આસને બ્રહ્મચારી પુરૂષે બે ઘડી પછી બેસવું, તેનું કારણ પણ એ છે કે જે સ્થાને સ્ત્રી બેઠી હાય છે, તે સ્થાને વિષયનાં
પાપડ
For Private And Personal Use Only