________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) મહેલ, પૃથ્વી, રથ, ધન એ સર્વ પુદ્ગલદ્રવ્યના સ્કધે છે; પગલદ્રવ્યમાં મળવાની અને વિખરવાની સ્વભાવથી શક્તિ રહી છે. પુગલદ્રવ્યના મોટા મોટા પર્યાયરૂપ આકારે દેખી, આપણે અજ્ઞાનથી વિચારીએ છીએ કે, અહો! આવા મેટા આકારે કોણે કર્યા હશે? તેને કર્તા અન્ય કોઈ હો જેઈએ. પણ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય છે, અને આવી રીતે પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં આવે છે, ત્યારે માલુમ પડે છે પગલદ્રવ્યમાંજ મળવાની અને વિખરવાની શક્તિ રહી છે. કોઈ એમ કહેશે કે પરમાણુદ્રવ્યના પર્વત આદિ મોટા મેટા આકાર બનાવનાર ઇશ્વરની શક્તિ મા જોઈએ, આવી રીતે કઈ કહે તે તેની ભૂલ છે કારણ કે, તેવી પર્વતાદિ મોટા પર્યાયરૂપ થવાની શક્તિ પુદગલ દ્રવ્યમાં ના હેત તે, ઈશ્વરશક્તિની કલ્પના કરવી પડત. પણ એવી શક્તિ પુગલદ્રવ્યમાં રહી છે, માટે ઈધરશક્તિની જરૂર રહેતી નથી. ઈશ્વરની શક્તિ તે ચૈતન્ય સ્વરૂપ છે, તે જડ જે પુગલ પરમાણુ આ તેને એકઠા કરવા, જુદા કરવા, આદિ કાર્ય કરી શકતી જ નથી. દૂધને દૃધિપ પર્યાય - વાની શક્તિ સ્વભાવ તો તે દૂધમાં જ છે. પણ કંઈ ઈશ્વરે દૂધને દધિરૂપ પર્યાય કર્યા નથી. ઈશ્વરની શક્તિથી અમુક મોટું વિગેરે થાય છે, તેમ કહેવું તે તો અજ્ઞાનથી જ છે. જ્યારે દરેક દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વભાવ છે, ત્યારે અન્ય
For Private And Personal Use Only