________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
ગળ વરણાને લીધે, ચક્ષુ દર્શનમાં ઝાંખ પડે છે; તેને મેાતિયારૂપ પુદ્ગલાવરણાને દાકતરીય પ્રયોગથી નાશ થતાં ચક્ષુદર્શનના સ્પષ્ટભાસ થાય છે; તે પ્રમાણે આત્માની પ્રગટતામાં પણુ સમજવુ, ક્ષયાપશમ ભાવ ચેાગે મતિજ્ઞાનાદિ તથા ચક્ષુ દર્શનાદિ ગુણાની ઉત્પત્તિ થાય છે. શાયિક ભાવે કેવલજ્ઞાન અને કૈવલ દર્શનાઢિ ગુણોની ઉત્પત્તિ જાણવી.
શુદ્ધ સ્વભાવે સ્મરણ કરવાથી, આત્મમાં અનંત રૂદ્ધિના પ્રકાશ થાય છે. હે આત્મા! તારી શુદ્ધ સત્તાનુ મરણ કર. તું આજ્ઞાનાંધકારમાં સ્વભાન ભુલી કેમ આઆથડે છે. પેાતે સિંહ છતાં, કેમ અવ્રુન્દમાં પોતાને અજ કલ્પી ભેટો છે? આશુ અંતરમાં સમજાતું નથી ? આટલા શા માટે મે ? શા માટે આટલી ચિત્તની અસ્થિરતા ? શામાટે તું ધુમાડાના ખાચક સમાન મા ચાને ગ્રહણ કરવા ઈચ્છે છે ? અહા ! આત્મા છેલ્લી બાજી જીતી લે. સર્વ સામગ્રી પ્રાપ્ત થઇ છે. અમૂલ્ય ક્ષણ જાય છે, ચેત !! કાઇ પણ મનુષ્યા અનેક કલેશ દ્વેષ સંતતિ દાયક પરસ્વભાવ રમણથી કિચિત્ પણ સત્ય સુખ પામ્યા નથી, અને પામશે પણ નહિ. સ્વપ્ન પદાર્થવત્ ક્ષણીક પાગલિક પ્રદાર્થ સાર્થમાં, ઇષ્ટ યા અનીષ્ટ બુદ્ધિ અજ્ઞાનથી કલ્પી, ફ્રાગટ નિષ્ફળ જીવન ગાળે છે. અહે કેટલી મૂર્ખતા ! ! ! રાજા સમાન આત્માને રંક સમાન,
For Private And Personal Use Only