________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
અરૂપી વસ્તુને બોધ પણ શક્ય છે તે જણાવે છેअरुपिणाऽऽत्मबोधेन, साक्षादात्मानुभूयते, अहं सुखीति यज्ज्ञानं तद्धि दर्शनमात्मनः રૂપ
અથ:-અરૂપી પદાર્થોને આત્મા જાણકાર છે. તે જ્ઞાનવડે પિતાને પણ આત્મ સ્વરૂપને બેધ આત્મા કરે છે હું સુખી છું. હું દુઃખી છું તે જ્ઞાનવડે આત્મદર્શન અવશ્ય થાય છે પાપા
વિવેચન – આત્માને ઈન્દ્રિયો અને મનવડે બહારના રૂપી પદાર્થોને બોધ થાય છે. તેમ અરૂપી પદાર્થોને બેધ સૂમબુદ્ધિ વડે વિચાર કરતાં તે કરી શકે છે અને અરૂપી આત્માને પણ તે બંધ કરી શકે છે. નાયિકે જણાવે છે કે અનુમાન અને આગમ પ્રમાણુથી આત્માને બોધ થાય છે. તેઓ જણાવે છે કે
"अस्ति भूतातिरिक्तः कश्चित्सुखदुःखेच्छादीनां समवायिकारणं पदार्थ सात्मेति ।
પાંચ ભૂતથી જુદે સુખ દુઃખ ઇચ્છા વિગેરે ગુણ ક્રિયાને સમવાય કારણ કેઈ પણ પદાર્થ છે જ અને તેને પંડિતે મહર્ષિએ આત્મા નામે ઓળખાવે છે. તે સુખદુઃખ ઈછા જ્ઞાન વિગેરે જડમાં કયાંએ સંભવતા નથી જ. તેથી તે આત્મા જડરૂપ પાંચ ભૂતેથી અન્ય છે. તે પ્રત્યક્ષ અનુમાન આગમ અથપતિ પ્રમાણેથી અવાધાય છે.
તેમજ ઔપપાનિક સૂત્રમાં પણ કહ્યું છે કે
“ગથિ છે ગાયા” હું આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર વાર્ય ઉપયોગ તપ
For Private And Personal Use Only