________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
વિગેરે આત્મ ગુણેથી અભેદ તાદાઓ રૂપે છું. હું સુખી દુઃખી ભક્તા કર્તા છું તેવા પ્રત્યક્ષ પ્રમા. ગુથી આત્મબંધ થાય છે. અને અન્યને માટે અનુમાન આગમ અથપત્તિ પ્રમાણે વડે પણ આત્મ સિદ્ધિ કરાય છે. તેથી સામાન્ય રૂપે આત્મઅસ્તિત્વને બંધ થાય છે ૩૫
વિશેષ અનુભવ આપતાં જણાવે છે કે अनुभवेन तथ्येन, प्रत्यक्षञ्च ततः स्वयम्, आत्मनोऽनुभवं प्राप्य, पक्वश्रद्धा परात्मनः
અથ–આત્માના સાચા અનુભવથી આત્મા પિતે જ પિતાને પ્રત્યક્ષ થાય છે સ્વયં આત્માના સ્વરૂપને અનુભવ કરીને તે પાકો શુદ્ધ શ્રદ્ધાવંત થાય છે. કદા
વિવેચન-સૂક્ષ્મ બુદ્ધિવંતે પ્રત્યક્ષ અનુમાન અર્થપત્તિ ઉપમાન વિગેરે પ્રમાણે વડે આત્માના ગુણ ક્રિયારૂપ પરિણામ મય ધર્મોને અનુભવ કરીને અને અન્ય જીજ્ઞાસુઓને અનુભવ કરાવતા સ્વયં આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિવર જણાવે છે કે,
'यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च, संसर्ता परिनिर्वाता सह्याऽत्मा नान्यलक्षणः
જે કર્મ પુણ્ય પાપને કરનારે તે કર્મના સુખ દુખ આદિ કર્મ ફલોને ભેગવનારો તથા તે કર્મ અને ફલેની પરંપરાએ નવા નવા ભવમાં જન્મ લઈને સંસારના મહાવવનમાં ભ્રમણ કરનારે તથા તપ જપ સંયમ ગવડે સર્વ કર્મને સંહાર કરી સર્વ સંસાર ભવપરંપરાને સમૂજ્ઞાન
For Private And Personal Use Only