________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત દર્શન ચારિત્ર રૂપ નેત્રત્રવિડે બાળનાર તે જ આત્મા છે. અન્ય કઈ બીજુ તેનું લક્ષણ નથી. આમ આ તેના ગુણ અને પાયાના સ્વરૂપને અનુભવીને જ્ઞાની આત્મા આત્માને જ્ઞાનથી પ્રત્યક્ષ કરે છે તે જ્ઞાનના અનુભવથી તેને પૂર્ણ પકવ શ્રદ્ધા થાય છે તે શુદ્ધ શ્રદ્ધા તે આત્મદર્શન. અહિં શ્રીમાન વિજય લક્ષમીસૂરિ જણાવે છે કે – उनुभव सिद्धा जीवः प्रत्यक्षा ज्ञानचक्षुषाम्, ज्ञायतेऽनेकवाञ्छाभिरस्तिस्थानं तदेहि ॥१॥ द्रव्यार्थापेक्षया सत्वोव्ययोत्पाद विवर्जितः, पर्यायक्षपेतोऽनित्यः सद्भावेनशाश्वतः ॥२॥ पर्यायविच्युतं द्रव्यं पर्याया द्रव्यवर्जिताः। किं कदा केन किंरुपा दृष्टा ? मानेन केन वा ! ॥३॥ शुभाशुभानि कर्माणि जीवः करोति हेतुभिः तेनात्मा कर्तृको ज्ञेयः कारणैः कुंभकृयथा ॥४॥ स्वयंकृतानि कर्माणि स्वयमेवानुभूयते; कर्मणामकृतानां च नास्ति भोगः कदाऽपि हि ॥५॥ अभावे बन्धहेतूनां घातिकर्मक्षयोद्भवः केवले सति मोक्षः स्थाच्छेषाणां च क्षये सवि ॥६॥ झानादयत्रया शास्त्रे मोक्षोपाया प्रकाशिताः, इति सम्यक्त्वरत्नस्य षष्ठं स्थानं विचिन्तयेत् ॥
અર્થ-જીવ પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવ સિદ્ધ છે અને
For Private And Personal Use Only