________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શીન ગીતા
૯૫
ઇચ્છાઓ વડે તે અસ્તિત્વ સ્થાનવાલા પણ જણાય છે. તે દ્રવ્યાથિક નયની અપેક્ષા વડે અવ્યય, નિત્ય ઉત્ત્પાદ વ્યય વિનાના મનાય છે. અને પર્યાયાર્થિ ક નય વડે જન્મમરણુ કરનારા અનિત્ય પણ મનાય છે કારણ કે દ્રવ્ય છે તે પર્યોચેાથી સર્વથા જુદું નથી તેમ જ પર્યાયે પણ દ્રવ્યથી જુદા કેઇએ દેખ્યા જાણ્યા નથી. જો કાઈ એ એકલા સ્વતંત્ર દ્રવ્યો અને સ્વતંત્ર પાંચા દેખ્યા જાણ્યા હાય તે તેઓએ ક્યારે કર્યાં કેવા રૂપે અને કયા પ્રમાણુ વડે જાણ્યા તે જણાવે. તે જીવ શુભાશુભ કર્મીના સ્વયં કો હાવાથી તે પુણ્ય પાપને ઉપાજે છે. અને તેના ફલરૂપે સુખ દુઃખ ભાગવે છે. તેથી આત્મા કર્મના સ્વય' લેાકતા પણુ છે. માટે ચચિવર અને પાણીની સહ્રાયતાથી કુંભાર ઘાટ કરે છે. તેમ આત્મા પણ શુભાશુભ અધ્યવસાયેાવડે મદ્ય માંસ વિષય કષાય નિંદા વિકથા આળસ અવ્રત નિદ્રા વિગેરે વડે નિરતર કર્માના ખધ કરે છે. અને કમ` ઉદયમાં આવે ત્યારે અવશ્ય ભાગવે પણ છે. પણ જેમણે પૂર્વ કર્મ બંધ કર્યો ન હોય તેવાં કર્મો કદાપિ પણુ ભાગવાતાં નથી જ.
સામાન્યજના પણ પાતાની ક્રિયાથી સ્વર્ગ કે નરક મળે તેમ જણાવે છે. એટલે નહિં કરેલા કર્મોના ભાગ ફાઇને પણ સંભવતા જ નથી. તે કવડે નવા નવા ભવની પરંપરા રૂપ સંસારમાં અનાદિ કાલી ભ્રમણ કરે છે. આ ભ્રમણ ભૂતકાળમાં કર્યું" હતુ, અને જ્યાં સુધી કમ'નુ આંધવાપણું ધારણ કરશે ત્યાં સુધી જન્મ મરણુરૂપ સંસારમાં લમશે જ. સર્વ કર્મીના નોશ થતાં નવા કુમના અંધન
For Private And Personal Use Only