________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ મન વચન કાયાની જે અશુભ વા શુભ ક્રિયામય યોગ પ્રવૃત્તિ તેમાં મારા તારાના મમત્વ ભાવને ન કરનારે તથા સર્વ પાપમય ગેની ક્રિયાને વિનાશ કરનાર ગી પરમાત્માને પ્રત્યક્ષ કરી શકે છે. ૩રા
વિવેચનઃ-મન વચન કાયાના ચેગ વડે પુણ્ય અને પાપને બંધ થાય છે, તેથી શુભ અશુભ રૂપ શાતા અને અશાતા ભેગવાય છે. આ પ્રકારની યોગક્રિયા આત્માને કર્મબંધમાં કારણે થતી હોવાથી તેવી બંધ હેતુની ક્રિયામાં મમતાને ત્યાગ કરનાર એટલે અશુભ કિયાને સર્વથા ત્યાગ કરીને અને શુભક્રિયામાં ફલની ઈચ્છારૂપ મમત્વને છોડીને સર્વજીવને કલ્યાણ માગ પ્રાપ્ત થાય તેવી ક્રિયામાં નિષ્કામ ભાવે પ્રવૃત્તિ કરનાર તેમજ સર્વ સાવદ્ય પાપ પ્રવૃત્તિના
ગને ત્યાગ કરીને એક પરમાત્મ સ્વરૂપમાં બેય ભાવને ધરે છે. તે માટે જણાવે છે કે.
जा किरिया सुईयरी सा विशुद्धि येन अप्पधम्मा ति पुचि हियाय पच्छा, अहिया जहा निस्सहाइ तिगं. ॥१॥
અર્થ -કાયાથી કરાતી એવી શુભતર ક્રિયાઓ પુણ્ય ભેગને ભેળવીને સુભૂમ ચક્રવતિની પેઠે અશુભ પાપમય ક્રિયામાં હેતુ બનતી હોવાથી આત્મધર્મને હિતકર નથી કેમકે પ્રથમ સત્તા રૂપે હિતકર થઈને પછી અહિતકર થતી હોવાથી મેગી પુરુષે તેવી ક્રિયા મમત્વ ભાવ વિના કરે છે. તેઓ તેના ફલની ઈચ્છા નથી જ રાખતા માત્ર આત્મધર્મને ધ્યાનમાં રાખી અપ્રમત્ત ભાવે સર્વ સાવદ્ય પાપમય
For Private And Personal Use Only