________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૮૯
ગેને ત્યાગ કરીને પરમાત્માના એક ધ્યાનમાં આત્મ સ્વરૂપની ગવેષણમાં પ્રવૃત્તિ કરતાં તેના ફલરૂપ આત્મસ્વરૂપ મય પરમાત્માને પ્રત્યક્ષ કરે છે. ૩રમાં
આત્મા ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. क्षयोपशमज्ञानेन लीनो यः परब्रह्मणि; समभावं च यप्राप्य परमात्मानं स पश्यति. ॥३३॥
અથ–જે ભવ્યાત્મા ક્ષપશમ જ્ઞાનવડે પરમબ્રહ્મ સ્વરૂપમાં લીન થાય છે. તે પરમ શ્રેષ્ઠ સમભાવને અભ્યાસ ચેગે પામીને પરમાત્માના સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. ૩૩
વિવેચન–જે ભવ્યાત્માએ પશમ જ્ઞાનવાળા, પરમ બ્રહ્મસ્વરૂપ આત્માના શુદ્ધ સ્વરૂપમાં રૂપસ્થ ધ્યાન કરતા, એકગ્રભાવે અભ્યાસ કરતા, સતન પ્રયત્ન ભેગે મોહના આવરને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. અને ચારિત્રમાં અપ્રમત્ત ભાવ ગવડે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી યથાખ્યાત ચારિત્રને પામીને મેહની સર્વ પ્રકૃતિને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય કમને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવલદર્શન અને અનંત વીર્યને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપ પરમબ્રહ્મને પ્રત્યક્ષ દેખે છે અનુભવે છે કહ્યું છે કે.
आनन्दरूपं परमात्मतत्त्वम्, समस्तसंकल्पविकल्पमुक्तम्, स्वभावलीना निवसन्ति नित्यं, जानातियोगिस्त्रयमेव तत्व ॥
For Private And Personal Use Only