________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭.
આત્મદર્શન ગીતા નની અપેક્ષા રાખનારે સર્વ શુભાભભ પુદ્ગલો ભેગવતા છતાં રાગદ્વેષને ત્યાગ કરીને માધ્યસ્થભાવે આત્માના આંતરિક ગુણેમાં મગ્ન થઈને એકાગ્રભાવે ધ્યાન કરવું જોઈએ તે પરમાત્માનું ધ્યાન આત્મસ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રપ્રભુ જણાવે છે કે, अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रपवर्जितम् ॥१॥ इत्यजस्र स्मरन् योगी तत्स्वरुपावलम्बनः, एतन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा धातृध्यानाभयाभावे ध्येयेनैक्यं यथाऽव्रजत् ॥३॥
અર્થ :-અમૂર્ત ચિદાનંદ સ્વરૂપ પરમાતમાં નિરંજન સિદ્ધ ભગવંતેનું ધ્યાન રૂ૫ વર્જિત છે. સિદ્ધ ભગવાનના
સ્વરૂપના આલંબનવાળા ચેગી તે સ્વરૂપને નિરંતર ધ્યાન ધરતા ગ્રાહ્યગ્રાહક ભાવ વજિત તન્મય પણને પામે છે. આ પછી તે ચગી અન્ય કેઈનું પણ શરણ નહિ કરતા એક માત્ર પરમાત્મામાં અભેદ ભાવે લય થાય છે –એટલે ધ્યેયમાં એકવને જેવી રીતે પ્રાપ્ત થાય તેવા પ્રકારે લય થયા છતાં પરમાત્મ સ્વરૂપ આત્માને પ્રત્યક્ષ કરે છે. ૩૧ मनोवाकाययोगानां क्रियासु न ममत्ववान् । सावद्ययोगसंहर्ता, परात्मानं स पश्यति. || રૂ ૨ ||
For Private And Personal Use Only