________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૬
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત ઉપદેશેલા આત્મગુણના જ્ઞાનની વિચારણામાં લયલીન થાય છે. તે ભવ્યાત્મા જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રના ઉપયોગમાં વ તા હૈાવાથી તેના આશ્રવ દ્વારા મધ થાય છે. તેથી નવા કમદલના તે આત્મા ગ્રાહક થતા નથી અને જે પ્રાચીન કર્માંદલ છે તે તપ ધ્યાન જ્ઞાન વડે તે કર્મોના રસના નાશ કરી રક્ષાના જેવા બનાવીને લવવૃક્ષના ખીજ સહિત વિનાશ કરે છે. તે માટે આત્મ સ્વરૂપની શીતલતાનું સહજ સ્વરૂપે ભાન કરાવનારા પરમાત્માના શાસ્ત્રો મહાન ઉદારછે, તેનું અધ્યયન–સ્વાધ્યાય આત્મદર્શન માટે વસ્તુતઃ ઉપાદાન કારણુ છે તા૩ના
ખીજો હેતુ જણાવે છેઃपौद्गलिकेषु भावेषु. रागद्वेषौ परित्यजन् ; अन्तरात्मनि यो मग्नः परमात्मानं स पश्यति.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૩૧ ॥
અ—પુટ્ટુગલ ભાવોમાં રાગ દ્વેષના પૂરીને ત્યાગ કરીને આત્માના આંતરિક સ્વરૂપમાં જે મગ્ન થાય છે. તે અવશ્ય પરમાત્માને પ્રત્યક્ષ કરે છે. ા૩૧ા
વિવેચન-આત્માઓ પૂ કાલના શુભાશુભ કર્મોના ચૈાગથી શાતા અને અશાતાને ભાગવે છે. ચેાગી મુનીશ્વર પરમાત્મા મહાવીર જેવાને પણ તેવા શુભ વા અશુભ કમ અવશ્ય ભાગવવા પડે છે. તેઓ શુલ સાતા વેઢનીય પુગદ્યના ભાવમાં કે અશુભ કર્મ ચૈાગે સંગમ જેવાના ભયંકર ઉપસર્ગોમાં રાગદ્વેષના ત્યાગ કરીને સમતા ભાવે સુખ અને દુ:ખને અનુભવે છે. તેજ પ્રમાણે આત્મ દશ
For Private And Personal Use Only