________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
૮૫
ભાવની ભક્તિ વડે તેમના સહજ ગુણની ઉપાસના કરવી જોઈએ. તે ઉપાસના આત્મ દર્શનમાં ઉપાદાન હેતું થાય છે
આગમાં જણાવે છે કે
“वीतरागो विमुच्येत, वितरागं विचिन्तयन्
વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનાર, ઉપાસના સેવા ભક્તિ કરનાર, વીતરાગના ગુણ સ્વભાવ પર્યાયને વિચારતે છતાં પિતાના સર્વ મહાદિ કર્મને વિનાશ કરીને પોતે વીતરાગ કેવલી આમદશી બને છે.
માણસ જેનું ધ્યાન કરે તેવા આકારને પ્રાપ્ત થાય છે. તેમજ પરમાત્માની શક્તિઓ છે તેવી આપણું પણ છે તે પણ અનાદિકાલથી અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરત ભય શેક વિગરે મેહનીય કર્મના આવરણથી અવરાયેલી હેવાથી આપણે પોતાને પુદ્ગલભાવના ભેગી માનીએ છીએ. ક્ષમા સર્વ અપરાધીઓને માફી આપવી શૌચ મનવચન કાયાની-આહાર વિહાર ચારિત્રની પવિત્રતા રાખવી તે સ્વાધ્યાય-આગામગ્રન્થ અને શાસ્ત્રનું અધ્યયન તેનું મનન અર્થ વિચારણું સૂક્ષ્મતાથી કરવી તે. પૂજ્ય જણાવે છે કે.
जेथीर आतम ध्यानमें, आतम ज्ञान विलिन, जे निज गुण थिरता हैं ग्रहे न कर्म नवीन ॥१॥ नवनव भवतरु छेद को यह शीत शास्त्र उदार ध्यान पवित्र मुनीशको, रहे ध्येय ગુગધાર પર
અર્થ:–જે આત્મ ધ્યાનમાં એટલે પરમાત્માના શુદ્ધ વરૂપ ગુણમાં રૂપસ્થ ભાવે સ્થિરતા પામે છે તે પરમાત્માએ
For Private And Personal Use Only