________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
અનુષ્ઠાન કરવાની શક્તિ આવતી નથી. માટે તેની અભિલાષાવાળા એ અશુદ્ધ આહાર વિહાર ત્યાગ કરીને શુદ્ધ આહાર વિહારવંત બનવું જોઈએ. તેથી આત્મદર્શન પૂજ્ય ગુરૂઓની કૃપાથી તેઓને પ્રાપ્ત થઈ શકે છે. ૨૮
ઉપર જણાવેલ છે તે આત્મદર્શનમાં નિમિત્તે જણાવેલ છે અને હવે આ ગાથામાં પુછાલંબન રૂપ શુદ્ધ નિમિત્તો ને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે – ईश्वरप्रणिधानाद्वा, सद्गुरोधितस्तथा; अनेकान्तनयज्ञानाद्, दर्शनं स्वात्मनो ध्रुवम् ॥२९॥
અથ-ઈશ્વરના ધ્યાનથી અને ગુરૂના ઉપદેશથી તથા અનેકાંત-સ્વાદુવાદ પ્રમાણુ તથા નય જ્ઞાનથી સ્વાત્મ-પિતાના આત્મ સ્વરૂપના દર્શન થાય છે પરલ
વિવેચન -ઈશ્વર એટલે પરમાત્મા અઢાર દેષ રહિત દેવ તે ઈશ્વર પરમાત્મા. તેમના જ્ઞાનાદિ ગુણનું સ્તવન કરવું, કાયાથી વંદન નમસ્કાર કરવા, મનથી તેમનું એકાગ્ર ભાવે ધ્યાન કરવું તે પ્રણિધાન તેથી તથા સદ્દગુરૂની ઉપાસના કરતાં જે ઉપદેશ મળે તેને અનુસાર ગ્ય ક્રિયા રૂપ અનુષ્ઠાન તપ જપ સ્વાધ્યાય કરવાથી આત્મદર્શન થાય છે. તેમજ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવને પૂજ્ય ગુરૂની ઉપાસના કરતા અનેકાન્ત દર્શનારૂપ સ્યાદવાદ દર્શનના બેધથી તથા જે સાત નય અને ચાર નિક્ષેપ વિગેરેની અપે. ક્ષાને વિચાર કરતાં દરેક પદાર્થના સહજ પરિણામિક ભાવને તથા દ્રવ્ય ગુણ પર્યાયને બંધ થવાથી દરેક આત્માને તથા
For Private And Personal Use Only