________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८२
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
અન’તકાય વનસ્પતિના ફળફૂલ પત્ર ક દ વિગેરે, અને હુંઅં જ વાલા ા અભક્ષ્ય છે. તેમજ નવનીત–માખણુ ગાય બકરી ઘેટા ભેંસના દૂધથી અનેલા દહીંની છાશ કરતાં ઉપર સ્નેહ મય માખણુ આવે છે. તે જ્યાં સુધી છાશ સાથે સમષિત હાય ત્યાં લગી લક્ષ્ય રહે પણ છાશથી જુદું પાડતાં અલક્ષ્ય થાય છે. તે ખાવા યાગ્ય નથી. રાત્રીએ ભેાજન કરવું તે પણ ત્યાગ કરવા ચેાગ્ય છે. તેમજ જે લના નામ કે ગુણુ જાણુતા ન હેાઈએ તેવા અને મૃત્યુ કરનારા વિષા વિગેરેને મહર્ષિ આ અલક્ષ્ય જણાવે છે. તેમજ વડપી પળ, અરે કાલુંખર ટીબ રૂના લેાને ટેટા કહેવાય છે તેમાં બહુ બીજ વર્તે છે. તે સાથે મહે જીવાત તેમાં ઉપજતી હાવાતી ત્રસતુ પણુ ભક્ષણ થાય તેથી તે પણ સર્વથા આનિ ખાવા ચેાગ્ય નથી તેમજ કાચું . છાશ અને દુધ કઠોળ -કે જેને દ્વિદલ કહેવાય છે, તેની સાથે ભેળવીને ખાવા ચેાગ્ય નથી. કારણુ કે તેમાં તે વણુ ની ઈયળેા તરત જ ઉપજી જાય છે. તેમજ વાસી અન્ન કે જે ર ધાયા પછી રાત્રીએ રાખવામાં આવ્યા હેાય તે તેવા ભાત રાટલી રોટલા વિગેરે અભક્ષ્ય સમજવા. તેમજ એ દીવસ ગયા પછીનુ દહી ત્રણ દીવસની છાશ કે જે સડી ગયેલુ હાય તેવું અનાજ અને લેના અનાવેલે આહાર અભક્ષ્ય છે. તેમજ નહિ ગળાયેલુ જલ પશુ અપેય જ છે. આવી અભક્ષ્ય વસ્તુએ આત્મદર્શન પ્રાપ્ત કરવા ઇચ્છા રાખનારા મહાનુભાવે ત્યાગ કવી જોઈએ. કેમકે રસનાની સૃદ્ધિવાળામાને તથા શુદ્ધ ધ્યાન–વેશ્યાવાળાને આત્મ દર્શન પ્રાપ્ત કરવાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only