________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ગુર
સ્વરૂપ
તેથી હે
ન
ગુરૂઓ ઉપર જ છે. મને તેવા પૂજ્ય પરમાત્માએ બતાવેલા આત્મ સ્વરૂપ દશનના માગે ગમન કરવામાં એકાંત રાગ પ્રેમ થયેલ છે. તેથી તે ભાગ્યવંત કન્યાઓ જે અનર્થનું પ્રધાન કારણ વિષય ભેગ છે તેના ઉપર કેણ એ મૂર્ખ હોય કે રાગ કરે ? પરમસુખી એ વીતરાગજ છે. કારણ નિજ સહજ સ્વભાવમાં નિરંતર પરમાનંદને અનુભવ કરે છે. મને તેમના ઉપર અનન્ય અકૃત્રિમ અપૂર્વ પ્રેમ જાગેલે હેવાથી અન્ય પુદગલના ભેગમય તમારા રૂપ લાવણ્ય મય શરીર ઉપર રાગ કરે એગ્ય નથી. તેમજ તમારે પણ મારા શરીર ઉપર રાગ કરે તે ગ્ય નથી જ, પણ આત્મના દર્શનની પ્રાપ્તિ માટે સર્વ આત્માઓને અવિકારી પ્રેમથી આત્મ ભાવે માની શુદ્ધ આત્મપ્રેમ કરે તે જ યોગ્ય છે.
આમ કુંવર શ્રીકાંતનો ઉપદેશ સાંભળીને તે સર્વ કન્યાઓ સમ્યગ બેધ પામીને પુલ ભેગના રાગને મન વચન કાયાથી ત્યાગ કરીને આત્મભાવે ભાવના ભાવતા શ્રી કાંત કુમાર સાથે સદગુરૂ પાસે ચારિત્ર લઈને તપ જપ અધ્યયન જ્ઞાનાભ્યાસ ધ્યાન વડે અશુભ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળ દશનને પાળી તેવી જ રીતે આ બાહ્ય દેખાતા પુગલ મય પદાર્થોમાં તથા પુત્રાદિકમાં જે રાગ થાય તે કેઈને પણ જરાએ આત્મહિત માટે નથી જ થતું. અપરિગ્રહથી મમતાના ત્યાગથી ભવ્યાત્માઓ પૂર્ણ આત્મદર્શન કરી શકે છે.
હવે અભક્ષ્ય પદાર્થોને ત્યાગ પણ તે માટે અવશ્ય ઉપચગી છે. જે આર્યોની કેટીમાં ગણાય છે. તેઓએ અવશ્ય
For Private And Personal Use Only