________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ગુણવતાને પુદ્ગલ સમુહની કેઈ પ્રતિ ધકતા નથી જ લાગતી કારણ કે મન જ આત્મ સ્વરૂપમાં જોડાયેલું છે. આ ઉપર એક દૃષ્ટાંત આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૈાધ્યા નગરીમાં શ્રીવર નામના એક રાજા અત્યંત મિથ્યાદ્રષ્ટિવાળે હા. તેને એક શ્રીકાંત નામના યુવાન પુત્ર હતા. તે રૂપ લાવણ્ય અને બુદ્ધિકૌશલ્યતાથી યુકત હતા. વિનય વિવેક અને વિચારવંત હાવાથી સદગુરૂ પાસેથી શાસ્ત્ર તેના અર્થ પરમાર્થ ને સમજવા સાંભળવામાં બહુ જ રસિક હતા તેમજ ખાલ્ય અવસ્થાથી જ વિષય ભોગની લાલચમાં નહાતા. રૂપસૌભાગ્ય અને શાત્ર વડે આકર્ષાઇને અનેક રાજાએ
મહારાજાએ પાવાની કન્યાએ કુમારને પરણાવવા રાજા ઉપર પેાતાના પ્રધાન પુરૂષો સાથે મેાકલતા હતા. તેઓએ રાજાની આજ્ઞાથી શ્રીકાંત પાસે આવીને દાસી તરીકે અમેને આપના ચરણની સેવા આપે એમ વિનંતિ કરવા લાગી ત્યારે તે કુમારે તેમને પુછ્યુ કે હું ખળાએ તમે તમારા માર્તાપતાના ઘરને છેડીને અહિં શા કારણે આવ્યાં છે ? ત્યારે તે કન્યાએએ જણાવ્યું કે તમારા ઉપર પતિપણાની અમારી અભિલાષાથી અત્યંત રાગ સ્નેહ પ્રેમથી અહિં આં આવ્યાં છીએ. તમને જ અમે ઈષ્ટ ક્રાંત-પતિરૂપ ઈચ્છીયે છીએ, ત્યારે કુમાર શ્રી કાંત જણાવે છે કે પરમાત્મા એવા વીતરાગ ભગવતે એ જણાવ્યુ છે કે ઃ
विसयसुहं दुःख चिय, હું ભાગ્યત્રત કન્યાઓ
સુખને જગત જો કે પરમ સુખ રૂપ માને છે અને પુણ્ય
दुःखपडिआरओति ॥ १ ॥ પરમાત્મા જણાવે છે કે વિષય
For Private And Personal Use Only