________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમદન ગીતા
७७
શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે –
सर्वभावेषु मृच्छत्यिागः स्यादपरिग्रहः, यदसत्स्वपि जायते मूर्छया चित्तविप्लवः ॥५॥
જગતના સર્વ દ્રવ્ય-ક્ષેત્રે કાલ અને ભાવ રૂપે જે પદાર્થો વતે છે. તેમાં તે મારા છે. હું તેને માલિકછું એ આસકિત ભાવ એટલે ગૃદ્ધિભાવ તેને મૂછ કહે વાય છે. આ મૂચ્છને ત્યાગ તે અપરિગ્રહ છે. કબજામાં ન હોય તે પણ મેળવવા અને ભેગવવાની ભાવના થાય છે. તે મૂચ્છના ગે આત્મા દુર્ગતિમાં જાય છે. મૂચ્છને ત્યાગ કરનારે કમમલથી પણ મુકત થઈને પરમાનંદ પામે છે.
શ્રી હેમચંદ્રપ્રભુ જણાવે છે કે त्यक्तपुत्रकलत्रस्य मूर्छामुक्तयोगिनः चिन्मात्रप्रतिबद्धस्य, का पुद्गलनियन्त्रणा ॥१॥
અર્થ –જેમણે પુત્ર કલત્ર ધનધાન્ય સુવર્ણદિને ત્યાગ કરેલ છે. અંતકરણમાંથી પણ મમત્વ મૂછને એટલે કે વસ્તુ મેળવવા, ભેગવવા, અને રક્ષણ કરવાના મમત્વથી મન વચન કાયાથી સર્વત્ર મૂક્ત થયેલ છે. એક માત્ર ચિન્મય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આમ સ્વરૂપમાં મનને અભેદ ભાવે જોડી દીધું છે, તેવા વેગી પ્રવરે કે જે તત્ત્વજ્ઞ મુનિવરે છે તેમના પાદકમલમાં હીરા મેતી માણેક સુવર્ણાદિ અથડાય લેક મહત્સવ મહિમા કરે દેવ કિન્નરની નારીએ સુંદર કંઠથી ગુણ ગ્રામ કરે તે પણ તેમાં રાગ દ્વેષ ન જ થાય. તેવા મહાન
For Private And Personal Use Only