________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અહળ ઝરતીતિ ત્રવર્થ આમ નિયુકિતથી અર્થ થાય છે. નિશ્ચયથી તેજ સત્ય બ્રહ્મચર્ય છે કે જે આત્મ સ્વરૂપમાં પરમા
ત્માના ગુણોમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનમાં અભેદભાવે લીન થવું પણ તે આપણા માટે હજુ કઠણ હોવાથી વ્યવહારમાં બ્રહ્મચર્ય એટલે શરીરના વય ધાતુની રક્ષા કરવી, મન વચન કાયાથી પંચ ઇંદ્રિના વિષયોથી મનને દુર રાખવું, રસાસ્વાદ ન કરવો, શરીરને અલંકાર વાળું ન કરવું. સ્ત્રીની હાંસી મશ્કરી ન કરવી, સ્ત્રી પુરૂષના શૃંગારે ન જેવા, સ્ત્રી સાથે એકાંતમાં વાતે ન કરવી, અને અત્યંત ભેજન ન કરવું, રાત્રીએ આહાર ન કર તેમજ સ્ત્રીની મૂતિ છબીને વારંવાર ન જેવી, દેવ દેવીના શૃંગારે કે હાવભાવ કટાક્ષાદિ ન જેવા, શૃંગાર રસમય કાવ્ય નાટકો ન વાંચવા વિચારવા. તેથી દ્રવ્ય બ્રહ્મચર્યનું રક્ષણ થશે. - પૂજ્યશ્રી હેમચંદ્રસૂરીશ્વર આ માટે જણાવે છે કે –
दिव्यौदारिककामानां कृतानुमतिकारित : मनोवाकायत्यागो ब्रह्माष्टादश धीमताम् ॥४॥
અર્થ -દિવ્ય–વૈકિય શરીરવાલા દેવદેવીઓ અને ઔદારિક શરીરવાલા મનુષ્ય તિર્યંચાની પુરુષ તથા સ્ત્રીઓની સાથે વિષય ભેગ કરે, કરાય અને તેને દેખી જાણીને વખાણ અનુ. મેદન કરવું તેવા છ પ્રકારના મૈથુનની મનથી વચનથી તથા કાયાના ચેગ વડે પ્રવૃત્તિ કરવી તે મૈથુનના અઢાર ભેદે થાય છે. તેવા મિથુનને આત્મદર્શનના વાંછુએ સર્વથા ત્યાગ કરવો.
તેમજ વસ્તુની મમતા મૂછનો પણ આત્મદર્શન વાંછું ‘ત્યાગ કરે છે.
For Private And Personal Use Only