________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મન ગીતા
સાધુ સાધ્વીએ શ્રાક શ્રાવિકા અને સમ્યગ દુનિઆને તીર્થંકર પરમાત્માએ જે જે ક્રિયા વ્યવહાર ન કરવા આસા કરી હાય તેવી ક્રિયા અનુષ્ઠાન આચરણા કરવી તે તીથ કર અદત્ત કહેવાય અથવા જે તત્ત્વ જ્ઞાન વ્યવડાર વિગેરે પરમાત્માએ નિષેધ કર્યાં હાય તેવા તત્ત્વની પરમાત્માની વિરૂદ્ધ રીતે ઉપદેશવી અને પોતે પ્રરૂપેલાં ગ્રન્થામાં પરમાત્મા કે આચાય ગણુધરાના નામે ચડાવીને પેાતાની વાત સત્ય ઠરાવવા જે પ્રવૃત્તિ થાય તે તીર્થંકર અનુત્ત કહેવાય. ગુરૂ અદત્ત પૂજ્ય ગુરૂઓ-આચાર્યાએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને અનુકુળ ન લાગવાથી જે ક્રિયા અનુછ્યાના ગોચરી વિહાર અધ્યયનની શિષ્યાદિકને અનુમતિ ન આપી હાય-રજા ન આપી હાય તેવી કોઈપણુ આચરણા કરવી તે ગુરૂની આજ્ઞા ન હેાત્રાથી ગુરૂ અદ્યત્ત કહે. વાય છે. એ ચાર પ્રકારની ચેરી કે જેમાં સ` સૂક્ષ્મ કે સ્થૂલ ચેરી પણ આવી જાય છે. તેના આત્મદર્શનના અભિલાષીએ ત્યાગ કરવા જોઈએ. તેમજ વ્યવહારમાં ધનધાન્ય વિગેરે નવ પ્રકારના પરિગ્રડુ તેના માલિકને દશ પ્રાણ જેટલેા પ્રિય છે કારણ કે તે વડે તેનું ખાહ્ય જીવન નભાવીને યંત્રહારમાં સની સાથે ખાદ્ય માનદ ભાગવે છે તેને જે અપહાર થાય કે નાશ થાય તે તેનું જીવન બહુ મુશ્કેલ બને છે તેથી તેવી ચારી કરનારા તે આત્માના ઘાતક થાય છે. માટે આત્મદર્શનના અભિલાષીએ તેવી ચારીના ત્યાગ કરવા.
For Private And Personal Use Only
૧૫
ચોથુ વ્રત મૈથુન ત્યાગ રૂપ બ્રહ્મચય કહેવાય છે. બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપ જ્ઞાન દન ચારિત્રમાં રમવું તે બ્રહ્મચય' કહેવાય