________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
આ. રદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત કર, તે ચેરી કહેવાય છે. અન્ય મનુષ્યનું ધન, સુવર્ણ રૂપું, હિરણ્ય, ધન્ય વિગેરે નવ પ્રકારની જે મિલ્કત તથા સ્ત્રી દાસ દાસી ગાય ભેંસ બકરી ઊંટ ઘેડે બળદ વિગેરે ઘર હાટ વિગેરે સ્થાવર જંગમ મિલ્કત હોય તે તેના માલિકની આજ્ઞા મન્યા પહેલા આપણાથી ન લેવાય ન વપરાય, જે વાપરીએ તે ચોરી જ ગણાય.
ભગવાન શ્રી હેમચંદ્રસૂરિવર જણાવે છે કે – __ अनादानमदत्तस्याऽस्तेयव्रतमुदीरितम्, बाह्यप्राणा नृणा मर्थी हरता तं हता हि ते ॥३॥
અર્થ –ધનધાન્ય આદિ વસ્તુઓ તેના માલિકે આપણને સમર્પણ ન કરી હોય અથવા અમુક સમય માટે વાપરવા આપી ન હોય તે વસ્તુને ન ગ્રહણ કરવી તે અસ્તેય–અચૌર્ય વ્રત સમજવું. તે વરતુઓ અહિં સામાન્ય રીતે ચાર પ્રકારે ગણાવી છે તે
साभीजीवादत्तं, तित्थयरअदत्तं तहेवं य गुरुहिं एवम दत्तं चउहा पन्नत्तं वीयरायेहिं ॥ १ ॥
કઈ પણ વસ્તુ કે જે આપણને ઉપયોગી લાગતી હોય તે પણ તેના માલિકની રજા વિના વાપરવી લેવી જોગવવી તે ચારી ગણાય છે. જો કે જે ચાર છ સાત, આઠ નવ અને દશ પ્રાણેને ધરનારા છે તેની ઈચ્છાને જાણ્યા વિના લેવું તે જીવાદત્ત અથવા ગૃહસ્થને સ્ત્રી દાસદાસીની. ઈચ્છા ન હોવા છતાં તેના ઉપર બલાત્કારથી વ્યભિચાર કરે તે પણ જીવાદત્ત ચેરી જ સમજવી.
For Private And Personal Use Only