________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
૭૩
છે અથવા સાઈન અને
છેને આપણું મન
થાય તેની મા કહે
તો અહિંસા આ*
છે છતરવું નહિ
તે
न यत्पमादयोगेन, जीवितव्यव्यपरोपणम् सानां स्थावराणां च तदहिंसावतं मतम् ॥१॥
અર્થ - અજ્ઞાન સંશય વિપર્યય અને પ્રમાદના ચેગે જે સ્થાવર એકેન્દ્રિય અને રસ-બે ઈન્દ્રિયાદિથી પચેંન્દ્રિય સુધીના જીવોની હિંસાને ત્યાગ કરે તે અહિંસા. સર્વ જીવોને પોતાના સમાન ગણુને કેઈનું મન તથા કાયાને દુખ ન થાય તેવી આપણું મન વચન કાયાની જે પ્રવૃત્તિ તેને પરમ પૂજ્ય અહિંસા કહે છે. તેવી અહિંસા આત્મસ્વરૂપના અભિલાષીએ અવશ્ય પાળવી જોઈએ
સત્ય સાચું બોલવું કેઈને પણ છેતરવું નહિ કે ખેટે અનર્થ થાય તેવી બુદ્ધિ સલાહ ન આપવી. શક્તિ હોય તે સત્ય સદાચરણને ઉપદેશ આપે તે સત્ય વચન કહેવાય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે
प्रियं पथ्यं वचस्तथ्यं,मूनृतव्रतमुच्यते, तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितच यत् ॥२॥
જે વસ્તુ જેવી હોય તેવી કહેવી તે તથ્ય કહેવાય છે પણ તે સાંભળનારને પ્રેમ ઉપજાવે તેમજ આત્માનું હિત કરનારું હોય તેને સત્ય વચન સમજવું. જે પ્રિય હોય પણ આત્મ હિત કરનારું ન હોય તે તથ્ય હોય તે પણ અસત્ય સમજવું. જે પરમાર્થ દ્રષ્ટિએ સત્ય હિતકર હોય તેવું વચન આત્મદર્શનમાં ઉપકારક થાય છે. આ
અસ્તેય-ચારીને ત્યાગ કરે. પારકી વસ્તુ કે જેને આપણે માલિક નથી તેને લેવી વાપરવી કે ઈચ્છા થાય તેમ ઉપયોગ
For Private And Personal Use Only