________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
એની આત્મઋદ્ધિ માહ અજ્ઞાનાદિ કમને ભયંકર આવરણથી દબાઈ ગઈ હોવાથી તેઓ પિતાને શુદ્ધ આત્મ સ્વભાવને નહિ જાણતા હોવાથી ચારગતિ ચોરાસી લાખ યૂનિઓમાં ભમે છે પણ દરેક આત્મા સત્તાથી અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપગમય નિજગુણને ર્તા ભોક્તા તેમાં જ સદા વિચરનારે અનંતગુણેને સ્વામી છે તેથી સર્વ આત્માઓ પણ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર નિશ્ચયથી કરી શકે છે માટે સર્વજીએ એવી ભાવના કેળવવા નિરંતર પ્રયત્ન કરવું જોઈએ. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यमकिञ्चनम् ; अभक्ष्यवस्तुसंत्याग, आत्मदर्शनहेतवः
૨૮ છે. અર્થ-આત્મદર્શનની અભિલાષા રાખનારે અહિંસા-સત્યઅચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત તથા અભક્ષ્ય ભેજનને ત્યાગ અવશ્ય કરવું જોઈએ. કારણ કે તે તેના હેતુઓ છે. ૨૮ - વિવેચન –આત્મ દર્શનને ઈચ્છનારા મહાનુભાવેને યમ નિયમ આસન શૌચ ધ્યાન જ્ઞાન શ્રદ્ધારૂપ ઉત્તમ ચારિત્ર અવશ્ય જરૂરી છે. તે યમમાં અહિંસાની પ્રથમ જરૂર છે. સર્વ ને આપણી જેમ સુખશાતા પ્રિય છે. તેથી જે આચરણાથી આપણને દુઃખ લાગે તેવી આચરણ આપણે અન્ય પ્રત્યે ન કરવી આપ ણને જીવવું સ્વતંત્ર વિચરવું પ્રિય છે. તેમ અન્ય સર્વ જીને પણ તેવું પ્રિય હોવાથી કેઈને દુઃખ-અશાતા થાય કે મરણ થાય તેવી આચરણે આત્મદર્શનના અભિલાષીઓએ ન કરવી જોઈએ. અહિંસાનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ જણાવે છે કે –
For Private And Personal Use Only