________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
જગતુ જતુ પ્રત્યે વ્યાદિભાવના કેળવતે છતે મેહનીય કર્મની સાતપ્રકૃતિને ખપાવતે છતો અપૂર્વકરણ અનિવૃત્તિ કરણ કરીને સુદેવ, સુગુરૂ સુધર્મની ઉપર પ્રેમપૂર્વક રૂચિ કરતે સફથ સ્વરૂપ આત્મ દર્શનને હંસ આત્મા પ્રાપ્ત કરે છે.
તે સમ્યગદર્શની આત્મા સુદેવ સુગુરૂ સુધર્મની આરાધના કરત મિથ્યાદિભાવના બલ વડે દેશવિરતિ અને સર્વ ચારિત્રને અનુક્રમે પ્રાપ્ત કરી ગુણ શ્રેણમાં વધતે આત્મ ઘાતક કર્મોને આત્મવીય વડે ઘાત કરીને કેવલજ્ઞાન અને કેવળ દર્શન યુકત થઈને પુર્ણ આમ દર્શનને પ્રત્યક્ષ અનુભવે અને જગતના સર્વ આત્માઓને પણ તે સત્તાથી પોતાના સમાન શક્તિવંત જાણે છે.
તે માટે શ્રીમાન આત્માગી શ્રી દેવચંદ્રજી સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે કે – તુમ પ્રભુ જાણુગ સર્વ જગ દેખતા હે લાલ સર્વ જગ દેખતા નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હે લાલ સહુને લેખતા પરપરિણતિ અન્વેષપણે ઉવેખતા હો લાલ, અવેષપણે ભેગ્યપણે નિજશકિત અગવેષતા હે લાલ ગષતા,
અર્થ - હે પરમાત્મા સુવિધિ જિનેશ્વર તમે તે આખા સર્વ જગતને જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ કાલ રૂપે છે. એ દ્રવ્યથી વ્યાપક છે. તેને નિરંતર સેય ભાવે રાગ દ્વેષ ના અભાવથી જોઈ રહ્યા છે. તેમજ સર્વ ભવ્યાત્માઓને પણ જુઓ છો સર્વ આત્માઓને ચૈતન્યમય પોતાના સમાન સર્વ આત્મદ્ધિમય પૂર્ણ છે તેમ જાણે છે પણ તે સર્વ આત્મા
For Private And Personal Use Only