________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
આ ચાર ભાવનાવડે આત્માને અનાદિકાળથી વળગેલા કર્મને નાશ થતાં આત્મદર્શનની એગ્યતા પ્રાપ્ત થાય છે.
આ ચાર ભાવના જે કાર્ય કરે છે તે પૂજ્ય શ્રી જણાવે છે मैत्र्यादिभावनायुक्तो, हंसः प्राप्नोति शुद्धताम् ; शुद्धतायाः प्रकर्षेण, साक्षादात्मा अदृश्यते. 1. ૨૭
અર્થ :-આચાર મૈત્રી પ્રમોદ કરૂણું માધ્યસ્થ ભાવના ભાવ નારો હંસ-આત્મા શુદ્ધતાને પામે છે આમ શુદ્ધતાની ઉત્કૃષ્ટ અવસ્થાથી આત્મા સ્વયં આત્મદર્શન-સાક્ષાત્કાર કરે છે. મારા
વિવેચન –આત્માને હંસની સાશ્યતા આપીને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે જે હંસ ઉજ્વલવણે છે તેમ આત્મા સ્વસત્તાએ કર્મની અવિવક્ષામાં સ્વરૂપથી ઉજવલ છે. અથવા તેના મધ્યભાગે નાભિમાં રહેલા આઠ રૂચક પ્રદેશ સદા નિરાવણું હોવાથી ઉક્વલ છે. તે ઉજવલતાના એગે કાલ પરિપકવ થતાં સર્વ પ્રદેશને પાંચ કારણની પ્રાપ્તિ થતાં ઉજવલ કરી શકે છે.
આત્મા મંત્રી પ્રદ કારૂણ્ય માધ્યસ્થ ભાવના ભાવતે છતે નિરંતર તેના અભ્યાસથી જેમ જેમ ભેદ પામતે જાય છે. તેમ તેમ મોહના આવરણે વિલય કરતે છતે છેવટે પ્રત્યક્ષ આત્માના સ્વરૂપને જેનારે થાય છે. એટલે પ્રથમ સંસારના દુખેને પિતાથી અનુભવ કરતો અથવા ભાગ્યવંતેના વિષયેના ઉપભેગોને દેખી તેવા ભેગની ઈચ્છા કરતે અજ્ઞાન ભાવે તપ કરતે કેટલાક કર્મને ખપાવતે આત્મા યથાપ્રવૃત્તિ કરણ કરે છે. પણ જે સદ્દગુરૂના ગે સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય તો સર્વ
For Private And Personal Use Only