________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. હિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
સમજી ભાવના
હું.અથી અને કહવાય છે
અરતિ, માયા પૂર્વકનું અસત્ય, મિથ્યાત્વશલ્યરૂપ સર્વપાપમય દેશે અને અજ્ઞાન વિગેરેનો ત્યાગ જેમને થયે છે તેવા તથા જગતના સર્વ રૂપી અરૂપી પદાર્થોના દ્રવ્ય ગુણપર્યાય-પરિણામને નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ નય પ્રમાણ વિગેરે દષ્ટિથી અવકનારા સર્વ તીર્થકર, ગણધર, સામાન્ય કેવલી, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સમ્યકત્વ ગુણવંત વિગેરેની ઉત્તમ પ્રવૃતિ કે જે જગત કલ્યાણકારી હોય તેની મનમાં આહૂલાદ પૂર્વક પ્રશંસા કરવી તે પ્રમેદ ભાવના સમજવી - ત્રીજી ભાવના દીન દુખી જીવેને દેખીને હૃદયમાં દયા અનુકંપા કરવી તેઓને દુ:ખથી મુક્ત કરવા આપણાથી જે શકય હોય તેવી પ્રવૃતિ કરવી તે કરુણ કહેવાય છે. શ્રીહેમચંદ્ર પ્રભુ જણાવે છે કે –
दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम्, प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥ ३॥ અર્થ –દીન એટલે દુખી દ્રવ્યથી રોગ પીડાથી આજીવિકાના અભાવથી ભયંકર ઉલ્લઠેના ઉપદ્રવથી જે દુઃખી તે દ્રવ્યથી દુઃખી જાણવા અને મિથ્યાત્વ અજ્ઞાન પાપ શાસ્ત્રના અભ્યાસથી કુમાર્ગમાં પડેલા અનંત ભવ પરંપરામાં નિરંતર દુખે ભગવનારા ભાવ દુઃખી સમજવા. તેમજ નવા નવા વિષય ભેગની લાલચથી પ્રયત્ન કરતા છતાં જેમની ઈચ્છા પૂર્ણ થતી ન હોવાથી નિરંતર આર્તધ્યાનમાં પડેલા રાવણ જેવા આ જાણવા.
For Private And Personal Use Only