________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૬૭
સર્વ જગત્-જગતના સ` આત્માએ કમ` બંધનથી સ થા મુક્ત થઇને મેાક્ષનું નિત્ય સુખ ભગવનારા થાય. આવા ભાવનામય જે પ્રેમ તેને પૂજ્યા મૈત્રીભાવના કહે છે. જો કે સામાન્ય રીતે સદ્ અજ્ઞાનીઓમાં રાક્ષસામાં કે હિં'સક પશુપક્ષીઓમાં પણ પેાતાના અપત્યેા-પુત્ર શ્રી આદિમાં વિષયાદિમય પ્રેમરૂપ મૈત્રી હોય છે. પણ તે સાચી મૈત્રી ન કહેવાય. તેમજ રાજ્યના કમ ચારીઓ મુસિ પણ વાણી અને લેખિણીમાં પ્રેમમૈત્રીને વ્યક્ત કરે છે. પણ તે સત્ય શુદ્ધ પ્રેમ રૂપ મૈત્રીભાવ ન સમજવે. સજીવે પૂણ સચ્ચિદાનને ભેગવે એવી ભાવનામય પ્રેમમૈત્રી તેજ સાચી મત્રી છે.
બીજી ભાવના સજ્જના ઉપર પ્રમાદ ભાવ કરવા જેઆ જગતના કલ્યાણ માટે પેાતાના જગત સબંધી ભેગ સુખાને તિલાંજલિ દઇ ને સાચું સુખ જીવાને કેવી રીતે મળે તે માટે નિરંતર ચિ ંતવન કરતા, અજ્ઞાનીએ તરફથી આવતા દુ:ખ ઉપસર્ગાને સમતા ભાવે સહન કરતા, વસ્તુ સ્વરૂપના યથા નિશ્ચય કરીને જગતના કલ્યાણુ માટે સતત પ્રવૃતિ કરનારા, સજ્જના સમજવા. તેએના ગુણ્ણાના જે પક્ષપાત, તેમના ગુણેા અને કલ્યાણુ મય પ્રવૃત્તિની પ્રશંસા કરવી તે પ્રમાદ ભાવના કહેવાય છે, શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે
6
अपास्ताऽशेषदोषाणां वस्तुतच्चावलोकिनाम् ॥ गुणेषु પક્ષપાતો યઃ સ પ્રમોટ પ્રીતિંત : રા
અર્થ: હિ'સા અસત્ય, ચારી, મૈથુન, પરિચર્ડ, ક્રોધ, માન માયા, લેાભ, રાગ, દ્વેષ કલેશ, ચાડી આળ, ખાટા આરોપ, રતિ,
For Private And Personal Use Only