________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
જીવાત્માઓ પ્રત્યે શુદ્ધ પ્રેમમય બને, એ માટે પૂજય ગુરૂદેવ જણાવે છે કે – मित्रभावश्च जीवेषु, प्रमोदः सजनेषु च, कृपादृष्टिश्च दीनेषु, माध्यस्थ्यं भावयेच्छुभं. ॥२६॥
અર્થ -સર્વ જી ઉપર મિત્રભાવ સજજને ઉપર પ્રમોદભાવ તથા દીન દુઃખી છ ઉપર કૃપાભાવ અને અમિ ઉપર માધ્યરચ્ય ભાવને સારી રીતે ધારણ કર ૨૬
વિવેચન :-જગતના સર્વ જીવે ઉપર પિતાના આત્મા સમાન ગુણસ્વભાવવંત જાણુને મિત્ર ભાવે પ્રેમ કરે, સમાનેy મૈત્રી જ્યાં જ્યાં સમાન સ્વભાવ હેય સમાન વય હાય, સમાન કુલ હોય, સમાન જાતિ હોય તેવા તેવા મનુષ્ય સાથે પ્રાયઃ મત્રી થાય છે. આપણા આત્માના સ્વરૂપ સમાન જગતના સર્વ આત્માઓનું સહજભાવે સમાન સ્વરૂપ હોવાથી સર્વ જીવાત્માઓને આપણું બધુ સમજવા અને તેઓનું ભલું થાય તેવા પ્રયત્ન અવશ્ય કરવા. કેઈપણ જીવ દુઃખી ન જ થાય તેવી ભાવનાને મૈત્રીભાવના પૂજ્ય પુરુષે જણાવે છે. શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે
माकान्कोऽपि पापानि मा भूत्कापि दुःखितः मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१॥
કઈ પણ જીવ પાપોને ન જ કરો. પાપજ દુઃખનું ઉપાદાને કારણે થાય છે. તેવા પાપને જે છો ત્યાગ કરે તો અશાતા વેદનીય કર્મને ન બાંધે અને કદાપિ પણ દુઃખને નજ પામે. આથી કઈ દુખી ન થાઓ એવું પરમપુરૂષે સર્વદા ઈચ્છે છે. આ
For Private And Personal Use Only