________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
}
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
આ પછી તેમણે વિચાર્યુ કે જો હું અત્યારે મુનિવેષ રૂપ ચારિત્ર અ’ગીકાર કરૂ' તા વિરહના ચેગે વસ્તુ સ્વરૂપના અજાણુ માતાપિતા બહુ દુ:ખ અને મરણ પામે માટે તેઓને પ્રતિષ્ઠાધ કરવા મારે ગૃહસ્થાવસ્થામાં રહેવું ચગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષિ
એવા અવસરમાં સ્વંગ થી ચ્યવીને તે કુમારના ચારે સબવૈતાઢય પર્યંત ઉપરના નગરમાં વિદ્યાધર થયા ત્યાં ભાગ ભોગવીને ચારણશ્રમણુ મુનિ પાસે સચમ લઈને સાધુ થયા અને મહાવિદેહમાં વિચતા જિનેશ્વર ભગવતાની યાત્રા કરવા ગયા. પ્રભુને વંદના કરીને ૭ દેશના શ્રવણુ કરવા એઠા. આ સમયે ચકત' પ્રભુને વંદના કરીને દેશના સાંભળવા બેઠા. દેશનાને અંતે ચક્રવતિએ પુછ્યુ કે ‘ ભરતમાં હાલ ચક્રવર્તિ કે કેવલી કે।ઇ વિદ્યમાન છે. ’ ત્યારે પ્રભુ એ જણાવ્યું કે ‘ હે ચક્રવર્તિ રાજા ભરતક્ષેત્રમાં કુર્માપુત્ર ગૃહસ્થના વેષમાં માતાપિતાને પ્રતિમાધ કરવા કેવલી હા। છતાં ઘરમાં જ રહ્યા છે. ' ત્યારે તે ચારે જણાએ ભગવાનને પૂછ્યું` કે ‘ અમને કેત્રલજ્ઞાન કયારે પ્રાપ્ત થશે.' ત્યારે તે ચાર મુનિઓને જણાવ્યું કે ભરતમાં રાજગૃહનગરમાં કુર્માપુત્રની પાસે તમાને કેવલજ્ઞાન પ્રાપ્ત થશે.’
2
આ સાંભળીને તે ચારે ચ રણુ શ્રમણ્ણાકુમાંપુત્ર પાસે આવીને મૌન ધરીને બેઠા ત્યારે કુર્માંપુત્ર કેવલીએ કહ્યુ કે - તમે તી કર પરમાત્માને નમસ્કાર કરી તેમના વચન વડે મારી પાસે આવ્યા છે.' આ પછી તેમણે તેમનુ પૂ॰ાત્ર સ્વરૂપ કહી બતાવ્યુ તે પેાતાના પૂર્વભવનું સ્વરૂપ સભળીને જાતિરણુ પામીને ક શ્રેણીમાં ચડયા અને કેવલજ્ઞાન પામ્યા આ
For Private And Personal Use Only