________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૫૯
તે મહાશુકદેવ લેકમાં દેવતા પણે ઉપન્યા અને આ યક્ષિણી દેવભવનું આયુષ્ય પુર્ણ કરી ભ્રમરરાજાની વૈશાલી નામે ભાર્યા થઈ. રાજા રાણી અને ધર્મને ઈષ્ટ માનતા એગ્ય આરાધના કરી અને તેઓ પણ મહાશુકમાં દેવપણે ઉત્પન્ન થયાં.
તેમાં કુમાર દેવત્વનું આયુષ્ય પુર્ણ થયે આવીને રાજગૃહ નગરમાં મહેન્દ્ર નામના રાજાની ભાર્યા-મહારાણું કર્માદેવીની કુક્ષિમાં પુત્ર પણે ગર્ભરૂપે રહ્યો. સારા દિવસે સારા મુહુર્તમાં સારા લગ્નમાં તેને જન્મ થયો. દેહલે ધમકરણ મય આવ્યું હોવાથી માતા પિતાએ પુત્રનું ધર્મદેવ નામ રાખ્યું. પુર્વભવમાં કુતુહલથી લેકના બાળકોને બાંધીને પોટલા રૂપ બનાવીને આકાશમાં ફેંકવાનું કરવાથી આ ભવમાં તેનું શરીર વામન કુબડું થયું. યુવાન અવસ્થામાં તેને બે હાથની ઊંચાઈ થઈ તેથી રાજાના પુત્રને કુબડે કહેતાં લેકેને ભય લાગે તેથી તેમણે કુર્માદેવીથી ઉત્પન્ન થયેલ હોવાથી લેકેમાં કુર્મા પુત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. યુવાન અવસ્થામાં આવે તે તેના રૂપ ગુણ વિજ્ઞાન આદિથી તે બહુરાજકન્યાને પર.
રાત્રિએ મુનિઓથી કરાતી સૂવની આવૃતિ અને સ્વાધ્યાયમાં ગણાતા સૂત્રને સાંભળીને ઉહાપોહ કરતાં કુમપુત્રને જાતિસ્મૃતિ મતિજ્ઞાન પ્રગટ થયું તેના ધ્યાનથી સ્વકમને ભાવનાબેલે ખપાવતા ગુણ શ્રેણી એ ચડી મેડને પ્રથમ સમૂલ ઘાત કરીને જ્ઞાન દર્શનના આવરણેને તેણે અંતરાય કમને પણ શુકલધ્યાન ગે નાશ કરીને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યું.
For Private And Personal Use Only