________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તદ
થી
જ આ
૫૮
આ, ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત છે. જોકે ભેગ વખતે વિષયાસક્ત તેમાં સુખ છે, તેવી. બ્રમણ કરે છે. એટલે તેમાં સુખને આરોપ કરે છે. પણ તથ્ય વસ્તુ વિનાને આરોપ અસત્ય એટલે દુઃખને હેતુ જ થાય છે. મનુષ્ય દિજીને તેની અનાદિ કામસંજ્ઞા હોવાથી દુઃખમાં પણ સુખની કલ્પના કરે છે. તે માટે જણાવે છે કે :
जह निब फले समुप्पन्नो कीडो कषु अपि मन्नए महुरं तह सिद्धिसुहे पच्चक्खे संसारे सुहं विति.
જેમકે લીમડાના પત્ર પુષ્પ ફળાદિકમાં જે કીડાઓ થાય છે, તેઓ તેના રસમાં આસક્ત હોવાથી વિષ સમાન કડવા ને પણ મધુર માને છે. તેમ જે જીવાત્માઓને મેક્ષ અને સંવરમાં સુખ છે તેથી અજાણ હોવાથી અને તે સુખને કઈ પણ વખત અનુભવ્યું ન હોવાથી વિષયાદિને સુખરૂપે માનીને તેને સુખ કહે છે. વળી જવાનું કે
जो भविओ मणुअभवं लहिउं धम्मे पमायमायरइ,सोहलद्ध चिंतामणिरयणं स्यणायरे गमइ ॥९॥
ભવ્યાત્મા પુણ્યયોગથી ચિંતામણિ રત્નની ખાણ રૂપ માનવ બવને પ્રાપ્ત કરી જે પ્રમાદ વિષય કષાય અને અવિરતિઓમાં પ્રવૃતિ કરીને ધર્મરૂપ ચિંતામણું રાનને ફેકી દેતે ભવસમુદ્રમાં પિતાના આત્માને જમાડવાને અનેક જન્મ મરણ ભેગવવા માટે ફેંકી દે છે. - આમ પૂજ્ય કેવલની વિસ્તાર પુર્વક ભવ વિનાશિની, મક્ષ માર્ગની શ્રેણિ સમાન દેશના સાંભળીને તે રાજકુમારે ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કરીને પાળીને તેના માતા પિતા અને
For Private And Personal Use Only