________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
આત્મદર્શન ગીતા પત્તો કેવલી દ્વારા તેમને મલ્યું. ત્યારે તેમણે વૈરાગ્યથી ચારિત્રગ્રહણ કર્યું
આમ વિષયભેગમાં કેટલાક સમય જતાં દેવીએ પિતાના તે કુમાર પતિનું અલ્પ આયુષ્ય જાણુને તે વાત પતિને જણાવીને તેમને દિક્ષા માટે અનુમતિ આપી અને તેજ વનમાં કેવળી ભગવંત પામે તેને મૂક્યો ત્યાં કેવલીએ ધર્મોપદેશ કરતાં જણાવ્યું કે આ જીવ અનાદિથી ભેગમાં આસક્ત છે. તેણે તેમાં સુખ માન્યું છે. પણ વસ્તુતઃ તેથી સુખ કે સતેષ નથી જ થ.
जत्तो च्चिय पच्चक्खं सेाम्म सुहं नस्थि दुक्ख मेवेदम् तप्पडियारविभत्तं, तो पुण फलंति दुक्खंति ॥१॥ विषयसुहुं दुक्खं चिय, दुकखप्पडियारओतिगिच्छिन्च तं सुहं उवयार ओ न उवयारो विणा तत्थं । २॥
હે, ભાગ્યશાળી, સમતાએ વિચાર કરીશ તે તને જે પ્રત્યક્ષરૂપ ઈન્દ્રય વિષયગત સુખ દેખાય છે. તે વસ્તુતઃ દુઃખ જ છે. તેને પ્રતિકાર કરીને ભેદ પાડીને વિચાર કરતાં તે ભેગના ફળરૂપ શરીરમાં જે પીડા થાય અશક્તિ થાય કળતર થાય તે દુઃખ જ છે. તેથી પંડિતે વિષય સુખને દુઃખ જ કહે છે. જેમકે શરીરપર ચળ-ખણજ આવતી હોય છે ત્યારે લેકે ખણવામાં સુખ માને છે પરંતુ ચામડીમાં લેહી બહાર આવે બળતરા થાય ત્યારે દુઃખ મેળવે છે. દુઃખને વધારો થાય છે. તેમ વિષય જોગવતાં આસક્તિ મટતી નથી પણ ભેગે ક્ષયાદિ રોગને ઉપજાવે છે. આ વાત પ્રત્યક્ષ સર્વને વિદ્વાન વૈદ્યોને અનુભવમાં
For Private And Personal Use Only