________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત શ્રેણિ વડે કમમેલને આત્મવીર્ય વડે નષ્ટ કરીને મહામહને વિનાશ કરી જ્ઞાન, દર્શન, અંતરાયને એક ઘડીમાં નાશ કરીને કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રગટાવ્યું. છતાં આશ્ચર્ય છે કે નિર્લેપથી કુટુંબની સેવા કરતા રહ્યા માતપિતાને પણ તે વાતની ખબર ન જ પડી. આવી ગની આત્મશક્તિ આત્મામાં તીરભાવે આપણામાં પણ રહેલી છે જે તેને કોઈ નિષેધ કરી શકે કે તેમ નથી જ મારા
કુમપુત્રનું દૃષ્ટાંત દુગમ પુરમાં દ્રોણ નામને રાજા હતા. તેને દ્રમાદેવી પટરાણી હતી. તેને લભકુમાર પુત્ર હતું. રાજ્ય અને જુવાનીના મદથી રાજા નાના છોકરાને રમત ખાતર દડાની પેઠે આકાશમાં ઊડાડીને આનંદ માનતે હતે.
એક વખત તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા તેમને વનની યક્ષિણી ભદ્રમુખીએ પુછ્યું કે “મારે પૂર્વ ભવને પતિ હાલ ક્યાં છે?
જ્ઞાની એ જણાવ્યું કે “આ નગરના રાજાને તે પુત્ર થયેલ છે.” તે સાંભળીને પૂર્વભવનું સ્વરૂપ બતાવીને તે કુમારને વિષ. યમાં લેભાવી દેવશક્તિ વડે હરણ કરીને તે પોતાના ભુવનમાં લઈ ગઈ ત્યાં કુમારને પૂર્વભવને વૃતાંત જણ જાતિસ્મૃતિવડે પૂર્વભવ જાણુને પરસ્પર પ્રેમથી તે વાતને તેણે સ્વિકારી. દેવીએ તેના શરીરમાંથી દુર્ગંધમય દ્રવ્યને કાઢી નાંખીને સુંદર સુંગંધી દ્રવ્ય વડે પિતાને ભોગ કરી શકાય તેવું તેનું દીવ્યરૂપ બનાવ્યું. કુમારના માતાપિતાને તેની તપાસ કરતાં તેને
For Private And Personal Use Only