________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૫૫
અને ચકવતિ છે તે કરી બતાવ્યું. તેણે આત્માના સર્વ પાપ કર્મને ક્ષણમાં ભેદી નાખ્યાં. અને નાટકના વેષમાં જ કૈવલ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી. તે મહાન અપૂર્વ આશ્ચર્ય છે. ધન્ય છે તે અષાઢાભૂતિ મહર્ષિને ખરેખર તે સર્વ મહર્ષિએમાં ગી એમાં અને ધ્યાનમાં પણ મહાનમાં મહાન છે. તે ૨૧
એ આત્મદર્શન ગૃહસ્થ ને પણ અપૂર્વ યોગ વડે થાય છે તેનું ત્રીજું દૃષ્ટાંત પણ પુજ્ય ગુરુવર આપે છે ! कूर्मापुत्रो गृहे तिष्ठिन् , केवलज्ञानमाप्तवान् । आत्मदष्टिप्रभावोऽयं, केन वारयितुं क्षमः મે ૨૨ ?
અથ-કુર્માપુત્રે ઘરમાં રહ્યા છતાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું આ શુદ્ધ આત્મદષ્ટિના પ્રભાવને કેણ રોકી શકે તેમ છે? મારા
વિવેચન-આત્મદષ્ટ એટલે આત્માના આંતરિક સહજ સ્વરૂપને સાક્ષાત્કાર કરે તેની પ્રાપ્તિ અર્થે અનેક યોગીઓ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણું સમાધિઓને અનેક કાલ પર્યત કરે છે. ત્યારે તેની કાંઈક ઝાંખી થાય છે. ભગવાન શ્રી મહાવીર દેવને આ દષ્ટિની પ્રાપ્તિ માટે નયસાર રાજાના ભાવથી આદરેલે પ્રયત્ન કેટકેટી સાગરેપમ ઉપરાંત પણ કેટલાક કાલે પુર્ણ આત્મદર્શન કરાવનાર છે. ત્યારે શ્રી કુપુત્રને બાહ્યભાવે માતાપિતાની સેવામાં પ્રવૃત્ત હોવા છતાં આંતર દષ્ટિથી બધાને પિતાથી ભિન્ન માનતા
વહુ શમિશ ના િમે વન” એવી ભાવના ભાવતાં ગુણશ્રેણીમાં ચડતા અપુ અનિવૃત્તિ સૂક્ષ્મ સંપરાય આદિ ગુણસ્થાનક પ્રાપ્તિ એગ્ય ક્ષાયિક ભાવની
For Private And Personal Use Only