________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
પણ પ્રગટાવ્યા છ ખંડને જીતીને વિદ્યાધરની કન્યારત્નને પરણીને તે સ્ત્રીરત્નને પટ્ટરાણી રૂપે સ્થાપન કરીને રૂષભકુટ ઉપર હું ભરત સમ્રાટ પ્રથમ ચકિ છું. તેવું નામ કાંકીરત્ન વડે લખીને એકલાખ બાણુહજાર સ્ત્રીઓના સ્વામિ થઈ અયોધ્યા નગરીમાં પોતાના રાજ્ય મહેલમાં પ્રવેશને દેખાવ બતા. ચકિત્વના અભિષેક મહાચ્છવને અને પછી બાહુબલી સાથેનું યુદ્ધ દેખાડીને નવાણુંભાઈઓની દીક્ષા પણ બતાવી અને કેમ કરીને આદર્શ ભુવનમાં આભૂષણ પૂર્વક પ્રવેશીને હાથની ટચલી આંગળીની વિટીને પડતી દેખાડી અને ક્રમે ક્રમે સર્વ આભુષણ છોડતાં ભરતની પેઠે. અન્યત્વ, એકત્વ, અસારત્વ, અનિવ ભાવના ભાવતા ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં શ્રેણએ ચડીને આરિસાની સનમુખ જ નટ અષાઢ:ભુતિ મહર્ષિએ કેવલજ્ઞાન, અને કેવળદર્શન પ્રગટ કર્યું પાંચ મુઠીથી લગ્ન કર્યો અને દેવે એ રજેહરણ મુખવસ્ત્રિકા આદિ સાધુનો વેષ (લીંગ) આપે. અષાઢાભૂતિમહર્ષિએ નાટકમાં પાત્ર માટે જેલા પાંચ રાજકુમારેને પ્રતિબોધ કરીને મુક્તિની સાધના કરાવી ચકિના નાટક માટે ભેગા કરેલા અનેક રને નટને આપી તેનું દ્રાદ્ધિ દુર કર્યું. આ પછી તે મુનિઓ અષાઢાભૂતિમહર્ષિ સાથે ચારિત્ર પાલતા જગત ઉપર વિચરવા લાગ્યા. તેમના પૂજ્ય ગુરૂએ કોઈ દ્વારા પરંપરાથી આ વાત જાણે હર્ષ પામતા તેમના ગુણને સ્મરણ કરતા તે અપૂર્વ ચેગ સામર્થ્યની સ્તુતિ કરવા લાગ્યા અહે! આ અષાઢાભૂતિનું બાહ્ય સામર્થ્ય કેટલું હતું. નાટકમાં તે ચક્રવતી હતે ચૌદરત્ને તેની પાસે હતાં પણ તેણે આ બાહ્ય સ્વરૂપને આંતરરૂપ પ્રગટાવ્યું આત્મા આ ઉપરથી સાચે ઈદ્ર
For Private And Personal Use Only