________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૫૩
નષ્ટ થાય. પરમાત્માના માર્ગ વિના બીજા કેઈ પણ વડે તે શાંત થતી નથી. આમ તે બન્નેને તે કુટુંબ સાથે બહુ ધર્મ ઉપદેશ કર્યો પણ તેઓનું એક અંશ પણ દિલભીનું ન થયું. પથ્થર ભૂમિમાં ઉત્તમ અનાજનું બીજ નકામું જાય તેમ તેઓ ને કાંઈ પણ ધર્મલાભ ન થયે. પરંતુ જીવન ચલાવવા ધનની તેઓએ માંગણી કરી “ હે નાથ ! અમારી આજીવિકાને
ગ્ય પ્રબંધ કરીને આપ સુખ પૂર્વક પધારે. અમે આપને નહિ શકીએ.
તેણુઓના તેવા વચન સાંભળીને અષાઢાભૂતિ, મહારાજા સિંહની પાસે ગયા ને કહ્યું કે હે મહારાજ ! તમેને ચક્રવતી રાજાઓનું નાટક બતાવવાની ઈચ્છા રાખું છું.'રાજાએ તેને જેવા બહુ ખુશીથી હા પાડી અને કહ્યું કે “તે માટે તું તૈયાર થા.” ત્યારે રાજાની પરવાનગી મેળવીને સાત દીવસમાં ભારતચકીનું નવું અકલ નાટક અષાઢાભૂતિ નટે તૈયાર કર્યું. ત્યાર પછે. તે નાટકમાં અન્ય પાત્રની જે જે જરૂર હતી તેની તૈયારી કરાવી રાજ પાસેથી પાંચસો રાજકુમારોની માગણી કરી. તે મેળવીને તેમને પણ અભ્યાસ કરાવીને પાત્રમાં ઉતારવા કર્યા અને જણાવ્યું કે “હું જેમ કરે તેમ તમારે પણ કરવાનું છે. ત્યાર પછી પિતે ભરતરાજાને સ્વાંગ સજીને ચકની ઉત્પત્તિ પ્રગટ કરી અનુક્રમે ચૌદ રને પણ પ્રગટાવ્યા અને અનુક્રમે છ ભારતના ખંડેને સાધીને ચદ્ધિત્વનો અભિષેક પણ કરાવ્યું. બત્રીસ હજાર મુકુટબંધ રાજાએ સેવા કરતા દેખાડયા. ચોરાશી લાખ હાથી ઘોડા રથ અને છ—લાખ પાયદળ મહા સુભટે
For Private And Personal Use Only