________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ઉપરથી નીચે ઉતર્યો અને નટના ઘરના સર્વ લેકેને કહેવા લાગે. “અનેક પાપની ખાણ સમાન સ્ત્રી ચરિત્ર બહુ જ વિચિત્ર અને ભયંકર છે. તમેને મેં મેહમાં મુંઝાઈને સ્વીકાર કર્યો અને મારા હાથમાં પૂજ્ય ગુરુએ આપેલ ચિંતામણું સમાન ચારિત્રરત્ન મૂખ બની કંકરની માફક ફેંકી દીધું. અને નરકદ્વાર સમાન ભેગેને ગ્રહણ કર્યા તેથી મને ધીક્કાર છે. નિકારણ પર પકારી જગતને ઉદ્ધાર કરનારા જીનેશ્વર પરમાત્માના વચનામૃતોને અજ્ઞાતવાડે મેં વૃથા બનાવ્યાં. શાસ્ત્રને ભયે પણ તે પ્રમાણે આચરણ ન કરીને ભણવાનું ફળ નિષ્ફળ કર્યું. પણ હવે હું સમજે. મારા હૃદયચક્ષુઓ ઉઘડયાં હવે તે હું ચરિત્ર શબ્દના પ્રથમ અક્ષર ઉપર બે માત્રવાળો આ લગાડીને ચારિત્ર શબ્દ બનાવી તેથી મારા આત્માને ઉદ્ધાર કરીશ.” આમ સર્વને જણાવીને ગમન કરવા લાગ્યા. તેટલામાં જેઓને મદ ઉતરી ગયા છે. પિતાની ભુલનું ભાન થયું છે તેવી બને જણીઓ કાલાવાલા કરતી નીચે ભેંય તળીએ આવીને “હે સ્વામિ ! હે પ્રાણેશ ! આ દાસી બાને એક અપરાધ ક્ષમા કરો. આ અબલાઓના જીવન નષ્ટ કરે છે. અમારું આ નવું યૌવન નિષ્ફળ કરે છે. વિગેરે કહી રડવા લાગી.
ત્યારે તે બેભે આ ભેગની અભિલાષા અનાદિકાળથી આપણું પાછળ રાક્ષસીની પેઠ પડેલી છે જ અનંત જન્મ સુધી જીવ ભેગો ભેગવે તે પણ આશા પિશાચણી શાંત થતી નથી. ફક્ત એક પરમાત્મા જીનેશ્વર દેવના શાસ્ત્રીયપંથમાં શ્રદ્ધાયુક્ત થઈને ચારિત્રમાં અપ્રમત્ત બને ત્યારે તે આશા પિશાચણું
For Private And Personal Use Only