________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૫૧
પ્રાપ્ત થયે નથી. આજે આપણે સ્વામિ રાજદરબારમાં ગયે છે. તે નટ સાથે વિવાદમાં લગભગ તેમને છ માસ વ્યતીત થશે. તેથી આપણને સ્વતંત્રતા છે. માટે તેને મંગાવીને આજે આનંદ કરીએ. તે નિશ્ચય કરીને મદ્ય-દારૂ મંગાવીને બન્ને જણીઓએ કંઠ સુધી ઢીં. તેના ઘેનથી તે બન્ને ભાન ભુલી ઉન્માદમાં આવી ગઈ.
અહીં દરબારમાં પ્રથમ નવા આવેલા વાદિ નટે પેતાની સર્વકલા રાજ સમક્ષ બતાવી તે સર્વકલાઓને ડી જ વારમાં મહાશય અષાઢાભૂતિએ જીતી લીધી અને નટને મદ ઉતારી નાખે. તેથી પોતાની સર્વ લક્ષ્મી અને ચેરાશી પુતળાઓને ત્યાગ કરીને શરમથી તે નટ નાસી ગયો.
ત્યારપછી મહાનટ અષાઢાભૂતિ એકદમ પિતાના ઘરે આવ્યા. ત્યારે અને સ્ત્રીઓના વિચિત્ર સ્વરૂપે તેણે જોયાં. મદથી ગાંડી બનેલી બે નટ પુત્રીઓ જેમ તેમ લવે છે મોઢામાં માખીઓ પ્રવેશ નિર્ગમન કરે છે. આખું શરીર દુર્ગધ મારી રહ્યું છે. તેવી બનેની અવસ્થા જોઈને અષાઢાભૂતિને હદયમાં વૈરાગ્ય નિર્વેદ જાગૃત થયે. ગુરુએ આપેલ પ્રતિજ્ઞા સાંભળી. તેથી વિચારવા લાગ્યું કે “મને ધિક્કાર છે. જુહું બેલડું. એઠું ખાવું, નાગુ નાવું, નાચવું, આવા જુઠાણાના ઘર સમાન અને દુર્ગધે ઘેરાયેલી માખીઓના ચુંબનેવાળા મુખવાળી આ બન્ને પિશાચણીમાં રૂપના ચામડીયાની પિઠે મેહ પામીને હું અંધ બન્યું. વ્યવહારથી અને ધર્મથી પણ પતિત થયે. ” આમ વિચારીને અષાઢભૂતિ નિવેદ-વૈરાગ્યપરાયણ થયે. ગુરૂના વચને યાદ કરતે મેડા
For Private And Personal Use Only