________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત નિયમનો સ્વિકાર કર્યો અને તે બને પુત્રીઓ સાથે અષાઢાભૂતિ સંસારના ભેગે અને વિલાસે ભેગવે છે.
હવે રાજાના દરબારમાં જે જે નવા નવા નો આવે છે. તેને આ નટે અષાઢાભૂતિની સહાયતાથી જીતીને અનેક લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેની પ્રશંસા સર્વ નટકુલેમાં પ્રસાર પામી. આ સુખમાં અષાઢાભૂતિ નટને બાર વર્ષના વહાણું વહી ગયા. તેવામાં એક મહાન નટ ત્યાં પોતાની કળા વડે અન્ય નટને જીતવા માટે નીકળેલ તે આવ્યું. તે અનેક નટને જીતીને તેમના નામના પુતળા બનાવી બાંધતે હતે.
આમ તેણે ચોરાસી પુતલાં પગે બાંધ્યાં હતાં. તે આ અષાઢાભૂતિની ખ્યાતિ સહન ન થવાથી રાજ્યસભામાં આ રાજાને જણાવ્યું કે “હે મહારાજ ! આપના રાજનટોને બેલા. મારે તેની સાથે નટકળા વિષયમાં વાત કરે છે. રાજાએ તેઓને બોલાવ્યા. તેઓએ-અષાઢાભૂતિ સહ સર્વનોએ આવનારા નટે સાથે વિવાદમાં એ કરાવ કર્યો કે “જે હારે તે સર્વ તેની મિલકત સામાને સેંપીને અહિંથી નીકળી જાય.” અને મહાનએ સર્વજન સમક્ષ તે પણને સ્વિકાર કર્યો. ત્યારપછી ઘરે જઈને સવકુટુંબને જણાવ્યું કે “હું આવેલા આ નટને જીતવા માટે જઉં છું.' ત્યારે તેની બન્ને પ્રાણવલ્લભાઓએ જણાવ્યું કે કાર્ય સિદ્ધ કરીને વહેલા પધારજો.”
ત્યારપછી સર્વ સામગ્રી લઈને તે સભામાં આ પાછળ અને જણએ વિચાર્યું કે આપણને મદ્યમાંસ ખાધે આજે બાર બાર વર્ષ વીતી ગયાં છે. તેને સ્વાદ લેવાનો અવસર
For Private And Personal Use Only