________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४८
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત સ્વિકારી છે. તેથી આપ પૂજા મને આજ્ઞા આપે। જેથી હું ત્યાં જ, આ આધેા રજોહરણ મુખવસ્ત્રિકા અને પાત્રાને આપ ગ્રહણ કરી.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વચને સાંભળીને સૂરિવર વિચાર કરવા લાગ્યા. અત્યંત ખેદની વાત છે કે આણે મારી પાસે સુંદર જ્ઞાનના અભ્યાસ કર્યાં. આજ સુધી સારૂ' ચારિત્ર પાળ્યું, પણ નિત્યપિંડ ગ્રહણ વડે આવું પતન ધવાનું કારણ બન્યું છે. સાધુએ જો ઉત્તરગુણુની હાની કરે તો તેથી મૂલગુણુ પણ અવશ્ય હણાય છે જ. તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. આ ભાવથી નષ્ટ ચારિત્ર થયા છતાં પણ તેનામાં ગુરૂ આજ્ઞા અને ધર્મ શ્રદ્ધા છે. તેથી કોઇક વખત ભ્રષ્ટ થયેલા છતાં પણૢ તરવાના રસ્તે તેને હાથ લાગશે. એમ વિચારીને દીર્ઘદૃષ્ટિવંત ગુરૂએ કહ્યું ‘ભાઈ તને પાપમાં પડવાની આજ્ઞા અમારાથી કેમ અપાય ?
ગુરુ પુન: વિચારે છે કે આ આત્મા સ યમથી કાંઈ ચલચિત્ત થયા છે કે સથા ભ્રષ્ટ થયેા છે તેની પરીક્ષા કરવા પૂછ્યું કે - ભાઈ તને ખખર છે કે સાધુ ચારિત્રી મચ્છુ પામીને દેવત્વ પ્રાપ્ત કરે છે ત્યાંના સુખ પાસે આ માંસ, હાડ, અને ચામડીમાં ખદબદતા કીયાવાળા શરીરમાં શે! આનદ આવશે ? ચારિત્રની આરાધના વડે ઈન્દ્રદેવત્વના સુખા ભાગવતાં કેટલા આનદ આવશે તેને તું કાંઈક વિચાર કર.
'
તે સાંભળીને તેણે જણાવ્યુ' કે · હૈ ! ભગવાન ! હવે મારુ મન અત્યંત વિવલ થયુ છે તેથી મારાથી ચારિત્રમાં રહેવાય
For Private And Personal Use Only