________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
છે. તેા પછી ધન બન્ધુ અને સહાયકાના જુદાપણા માટે શું વિચાર કરવાના ? આત્મા જ્ઞાનાદિ ગુણુાવાળા ચતન્યવાન નિત્ય છે. અને શરીર તા ક્ષણે ક્ષણે નવા નવા પરિણામને ધરતું હેાવાથી સર્વથા વિલય પામનારું છે. તેમજ જડ અને વિકાર વાળુ છે. આત્મા સ્ત્રશક્તિ રૂપ વીય વડે સત્તાએ પૂણુ છે તેમજ સત્તા જ્ઞાની પશુ છે. પૂજ્ય મહાપાધ્યાય શ્રી જણાવે છે કે—
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानगुणो मम
૩૯
હું શુદ્ધઆત્મા દ્રવ્યસ્વરૂપે છું શુદ્ધ જ્ઞાન એ મારા ગુણુ છે. તેમજ મારામાં જે દ્વેષ!–કમાં રહ્યા છે. તેને દૂર કરવાનુ મારામાં સહજ સામર્થ્ય છે.
नाऽन्योऽहं न ममान्ये चेत्यदो मोहासमुल्बणम्
હું આત્માજ છુ પણ અન્ય જડપુદ્ગલ રૂપ હું નથી પુદ્દગલા મારા નથી તેવી ભાવના રૂપ ખલ તેજ મહામહને મારવાનું વજ્ર સમજવું. તેવા શુદ્ધ વીયથી હું સત્તાએ પૂર્ણ છું. પણ એ સત્તામાં રહેલા વીને પ્રગટ ભાવે વિકસાવવાની જરૂર છે. ૫ ૧૭ ||
હવે મારે મારા ગુણેાને વિકસ્વર કરવા જોઈએ. व्यक्तितः पूर्णताप्राप्तौ युक्तोऽस्मि स्वोपयोगतः शाक्तिमान् किं न सिद्ध्यर्थम्, सर्वशक्तिनिधिः स्वयम् ॥ १८ ॥
For Private And Personal Use Only
અ-જેને સત્તામાં સર્વ સામર્થ્ય રહેલું છે એવા મારે પેાતાના ઉપયોગથી પૂર્ણતા પ્રાપ્તિમાં તે સામર્થ્ય પ્રગટ કરવું