________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જોઈએ. સર્વશક્તિને ભંડાર એ હું પિતે તેની સિદ્ધિમાટે શું સમર્થ નથી? જરૂર સમર્થ છું.
વિવેચન –જે શક્તિ આત્મામાં અવ્યક્ત સત્તારૂપે વિદ્યમાન છે. તેથી તે પોતાની શક્તિને સ્વામિ-માલિક છે. પણ મેહના જેરથી પિતાના સ્વરૂપને ભૂલી ગયા હોવાથી રાંક ગરીબ થઈને અનાદિ કાળથી અન્યની પાસે શક્તિની ભીખ માંગે છે.
परस्वन्यकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः
પારકું ધન માલ મિલકત પોતાની કરવા માટે અત્યન્ત આગ્રહ કરનારા રાજાઓ પણ પિતાને વ્યાકુલતા ઉપજાવતા ન્યુનતાને અનુભવ કરે છે. એટલે મળેલી વસ્તુથી સંતેષ પામતા નથી.
મેહથી મુંઝાયેલે આત્મા પિતાનામાં જે સત્ય શકિતને સાગર ગુપ્ત ભાવે સત્તામાં રહેલ છે. તેને જાણે જ્યારે ત્યારે તે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયેગવંત થશે છતાં મહાવરણ દૂર કરીને પિતાના સ્વરૂપ ચિદુધનને પ્રગટ કરવા શું પ્રયત્ન ન કરે? જરૂર કરે. હું પણ મારા સ્વરૂપને પ્રગટ કરવા નમિ-રાજર્ષિની પેઠે પ્રયત્નવંત થઈશ અને આત્મ સ્વરૂપને પર્ણભાવે વ્યક્ત ભાવે કરવા આત્મવીર્યને પ્રગટ કરીશ. મે ૧૮
પિતાના સ્વરૂપની પ્રાપ્તિ પિતાના બલથી જ થાય છે તે
For Private And Personal Use Only