________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
આત્મદર્શને ગીતા
કષા. વિષયે, યેગે, પ્રમાદ, અવત મિથ્યાત્વ અને આૌન્દ્ર સ્થાનોની અશુભ પરિણતિવડે મારામાં રહેલું શુદ્ધ ચૈતન્ય અનાદિથી જે અવરાયેલું હતું તે હવે પરમાત્મા તમારા દર્શનથી તમારા સ્વરૂપનું રૂપસ્થ ભાવે ધ્યાન કરતાં મારા સ્વરૂપની શુદ્ધતાનું ભાન થયું
કહ્યું છે કે – चीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन्, रागिणं तु सभालम्ब्य रागी स्यात् क्षेाभणादिकृत्.
જેવું આલંબનનું ધ્યાન હોય તે તેને ધ્યાવનારો થાય છે. એટલે રાગ દ્વેષ આદિ મેહમાં લેવાયેલા દેવેનું આલંબનધ્યાન કરનારો ધ્યાતા રાગી મેહમાં ખુંચેલે બને છે અને વીતરાગ પરમાત્માને ઓળખીને તેમની મુદ્રાને હૃદયમાં સ્થાપીને વીતરાગ પરમાત્માનું ધ્યાન રૂપસ્થ ભાવે કરનારો એકત્વતા-અભેદતા પામતાં વીતરાગ બને તેમાં લીતરાગ પરમાત્માનું માત્ર આપણે આલ બન કર્યું છે. વીતરાગ આપણું શુદ્ધતામાં ઉપાદાન કારણ નથી બનતા પુછાલંબન નિમિત્ત કારણ અવશ્ય બને છે. તેથી એમ સિદ્ધ થાય છે કે પોતાના શુદ્ધ સ્વરૂપને આમા પોતે જ કર્તા છે તે પણ એકલા વિચારો માત્ર નથી બનતે પણ પોતાનું આત્મ સામર્થ્ય-વાય જે સત્તામાં રહેલું છે તેને પ્રગટ કરવા પૂજ્ય વીતરાગ પરમાત્મા તથા સદ્દગુરુએ દેખાડેલા શ્રદ્ધાયુક્ત તપ, સંયમ, નિયમ સાથે પરમાત્માની પૂજા, ભક્તિ, તેમજ ગુણ સ્તુતિરૂપ સાલંબન ધ્યાન
For Private And Personal Use Only