________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આવી સહજ શકિત આત્મામાં પ્રથમથી હોવા છતાં તે મેં જાણી નહતી પરંતુ જ્ઞાન દર્શન ચારિત્રના ગબળથી આ શકિત મારામાં છે. તે જોઈ તેથી તે અપૂર્વ છે. આ અપૂર્વ શકિત કર્મને નાશ કરનાર છે. અને તે દ્વારા ધર્મધ્યાન અને શુકલધ્યાન પ્રગટે છે. અને તેથી આત્મા શુદ્ધપર્યાને કર્તા બને છે. આત્મા શુદ્ધ સ્વરૂપને કર્તા છે. ૧૫ कात्मा शुद्धरूपस्य, शुद्धसामर्थतः स्वयम् ; बाह्यभावे न मे किञ्चत् , विगतो बाह्यविभ्रामः
અથ-શુદ્ધ સ્વરૂપને કર્તા આત્મા છે અને તે પણ શુદ્ધ સામર્થ્યથી પિતે જ કરે છે. આ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં તેને બહારની કઈ સહાય મળતી નથી આથી મારે બાહ્યવસ્તુઓમાં જે ભ્રમ હતો એ ચાલ્યા ગયે છે.
વિવેચન–આત્મામાં અનંત શક્તિ સહજ ભાવે છે પરંતુ આત્મા પોતાના સ્વરૂપને અજ્ઞાનતાથી:ભૂલી ગયે છે. આ આત્મા શુદ્ધ દેવગુરૂ ધર્મનું પુષ્ટાલંબન લઈને વ્યવહાર ધર્મને અપ્રમત્ત પણે આરાધ જ્ઞાન રણયાદિ કર્મને વિનાશ કરી પરમાત્માને મુકાબલે કરી પિતાનામાં પરમાત્મા થવાની શક્તિને નિહાળી શકે અને કયા કારણે મારામાં પરમાત્મા કરતાં ન્યૂન છે. તે શોધી કાઢી શકે છે. પરમાત્મા સર્વકમ દેષથી રહિત છે હું કમ દેષથી લેપાયેલ છું.
कषायविषयायोगाः प्रमादा विरति तथा मिध्यात्वमातरौद्रं चेत्यशुभं प्रतिहेतवः
For Private And Personal Use Only