________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૫
આસક્તિ ધરીને એનું પિષણ આપનારને પિતાના બંધુ ગણતે હતું. અને તેમાં ભાગ પડાવનાર કે વંચિત કરનારને શત્રુ લેખતે હતું પરંતુ સદ્ગુરુની ઉપાસના દ્વારા તેને પિતાનું કોણ ? અને પારકું કેણ? તેની સાચી સમજ આવી છે અને તેથી તેનું પિતાનું સામર્થ્ય અને શક્તિ શું છે તે સમજાયું છે. આવા સામર્થ્યવાળાને શાસ્ત્રમાં ઇંદ્ર અને ચક્રવતિ સમાન ગણ્યા છે કહ્યું છે કે –
समाधिनन्दनं धैर्य दम्भोलि समता शची। ज्ञान महाविमानं च वासवश्रीरिव महामुनेः ॥ विस्तारितक्रियाज्ञानचर्मछत्री निवारयन् । मोहम्लेच्छमहादृष्टिं चक्रवर्ती न किं मुनिः॥१॥
જે આત્મા ભાવ પરભાવને સમજે છે. તે આત્માને સમાધિભાવ તે નંદનવન છે. તે આત્માનું ધેય એ વા ગણવું આ આત્મામાં રહેલ સમતા એ ઈંદ્રાણી ગણવી અને તેનામાં ઝળહળતું જ્ઞાન એ મહાવિમાન સમજવું. આત્મધર્મમાં રહેલા મુનિની આ ઇદ્રની અદ્ધિ છે.
ચકવતિને ચક્ર અને છત્ર હોય છે તેમ આ મહામુનીને ધર્મધ્યાન શુકલધ્યાનરૂપ ક્રિયા અને આમેપગરૂપ જ્ઞાન એ ચર્મ અને છત્ર રત્ન સમજવાં કે જે મેહરૂપ મહાન્વેચ્છની વૃષ્ટિને રોકી રાખે છે. આમ આત્માના અપૂર્વ સામર્થ્યને જાણ નાર દેવેન્દ્ર અને ચક્રવૃતિ તુલ્ય દ્વિવંત છે.
For Private And Personal Use Only