________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ધર્મ અને શુકલધ્યાન તરફ વળે છું તેમજ તેમાં સ્થિરતા માટે ધર્ય અને આત્મવીર્યને વિકસાવવા પ્રયત્નશીલ થયે છું તે પછી મહામેહરૂપ ભયંકર શત્રુ મને કઈ રીતે ભ્રમણમાં નાંખી શકે તેમ છે? કહ્યું છે કે –
अस्थि चेद् ग्रन्थिभिद्ज्ञानं किंचित्रैस्तन्त्रयन्त्रकैः
જે આત્માને મેહની ગાંઠ ભેટવાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને જુદી જુદી જાતના યંત્ર તંત્રનું શું કામ છે? ૧૪
આમ મને સ્વભાવ અને પરભાવની સમજ થયેલ હોવાથી મેહ રાજા કઈ રીતે દુર્ગતિમાં ભમાડી શકે તેમ નથી. अपूर्वमात्मसामर्थ्य, कर्महन्त प्रकथ्यते; પયાઁ ૨, શુધ્યાનામવિતા
અથ–આત્માનું સામર્થ્ય અપૂર્વ છે અને આ અપૂર્વ સામર્થ્ય કર્મને નાશ કરનાર છે અને એ કર્મના નાશથી શુદ્ધ ધ્યાન પ્રગટે છે. અને તે શુદ્ધધ્યાનના પ્રભાવથી આત્માનું આ અપૂર્વ સામર્થ્ય આત્માના શુદ્ધ પર્યાયને કર્તા છે. - વિવેચન-આત્માનું સામર્થ્ય અપૂર્વ છે આત્મામાં સહજ ભાવે અનંત શક્તિ રહેલી છે. જ્યાં સુધી એને પિતાની આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગરૂપ શક્તિઓનું જ્ઞાન ન હતું ત્યાં સુધી તે મોહ અને કર્મને પોતાના સાથી મિત્ર માનતે હતે. ખાદાદષ્ટિથી પિતાને અનુકુલ લાગતા વિષયમાં
For Private And Personal Use Only