________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
આવરણે નષ્ટ થતાં કેવળજ્ઞાન કેવળદર્શન રૂપે પ્રગટ થાય છે અને તેજ આત્મધર્મ સમજ. ૧૩
જેણે આત્મધર્મ ઓળખે છે તે કેમ દુર્ગતિમાં જાય ? નજ જાય એ જણાવતાં કહે છે કે– शुद्धधर्म प्रविष्टोऽहं, ध्यानधैर्यप्रभावतः प्राबल्यं मोहशत्रोः किं, दुर्गती येन भ्राम्यते. !! ૨૪
અથ–હું શુદ્ધ ધર્મમાં પડે છું ત્યારે ધ્યાન અને ધૈર્યના પ્રભાવથી મને મેહરાજાનું પ્રબળ સૈન્ય દુર્ગતિમાં કઈ રીતે ભગાડી શકે તેમ છે?
વિવેચન-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કર્મનું બલવત્તરપણું હતું ત્યાં લગી તે મેહમહાશત્રુએ મને ચાર ગત અને ચેરાસી લાખ જીવાયેનિમાં અનેક પાપ કરાવી ભમાશે પરંતુ હવે મેં સ્વભાવ અને પરભાવને યથાર્થ સ્વરૂપે જાણેલ છે તેથી વીતરાગ દેવાધિદેવ મહાવીર આદિ અરિહંત ભગવાનને દેવ તરીકે પંચ મહાવ્રતધારી ગીતાર્થ ગુરુમહારાજને ગુરુ તરીકે, અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને ત્યાગને ધર્મ તરીકે સ્વીકાર્યા છે. તેમજ આત્મધર્મના અર્થિઓને મેં મારા બંધુરૂપ જાણ્યા છે. સર્વ પુદુગળ ભોગોને મેં મારાથી અન્ય હવાથી અગ્ય ગણ્યા છે અનુકુળ પ્રતિકુળ સંગમાં અને શત્રુમિત્રમાં સમતાભાવ રાખવાને મેં નિશ્ચય કર્યો છે આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને
For Private And Personal Use Only