________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
આ. ઋદ્ધિસાગરકૃત વિવરણ સહિત કુળ કે પ્રતિકુળ પદાર્થોમાં, પરસ્પર વિરોધવાલા સંબંધમાં પણ તટસ્થતા માધ્યસ્થતા ધરે છે. તેથી અન્ય પુદ્ગલમય ભેચ્ય પદાર્થોમાં લપાતો જ નથી. કહ્યું છે કે – "न कामभोगा समयं उर्विति नयावि भोगा विगई उर्विति" કામ ભેગો તે આત્માનો સ્વભાવ નથી તેને જેવાથી—નજરે વડવાથી તે વિકાર કરતા પણ નથી, પરંતુ વસ્તુ શું છે તે જણાવતાં કહે છે કે" .प्प आसिअपरिग्गहिअ, सो तेसु मोहो विगई उवति" તે ભેગો આત્માને અનુકુળ ન હોય કે અનુકુળ હોય પણ તેના પ્રત્યે દ્વેષ કે રાગ હોય જેથી ધિક્કાર કે ગ્રાહકતા ગ્રહણની બુદ્ધિ ઉપજે, તેજ મેહને વિકાર ઉપજાવે છે, પણ જેને તે વસ્તુ પ્રત્યે સમભાવ હેય માધ્યસ્થતા હોય તે જ વીતરાગ છે.
समो अ तेसु जो स वीयरायो ॥१२॥
વસ્તુ સ્વરુપને વિવેક બતાવતાં પૂજ્ય ગુરૂદેવ કહે છે કે - मदीयं कल्पितं यद्यत् , मिथ्याज्ञातं विवेकतः । ज्ञानादिकं मदीयं यत् , स्वकीयं तत्तु तत्त्वतः ॥१३॥
અર્થ:- મેં અવિવેકથી જેને મારું મારું કરીને જાણ્યું, તે તે સર્વથા મિથ્યા જ છે. પણ જ્ઞાનાદિક જે સહજથી મારા તરીકે મેં જાણ્યા તેજ વસ્તુત: સત્ય રીતે મારા જ છે. જે ૧૩ વિવેચન –જગતના સર્વ પુદગલમય અનેક પ્રકારના પદાર્થો છે. તે સચિત્ત વ અચિત્ત પણ છે. તે સર્વ પદાર્થો
For Private And Personal Use Only