________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
આત્મદા નગીતા
અ:- મેં જે જે કાર્યો કર્યાં તે ખાઘષ્ટિથી થયાં. તે મને જરા પણ સુખને આપનારાં ન થયાં, પણ હવે શુદ્ધ આત્મધને સંભાળવાથી મને મારી મેળે નિશ્ચય થયેા. તેથી ખાદ્યષ્ટિથી હવે હું જોનારો રહ્યો નથી. ॥ ૧૧ ૫
વિવેચનઃ- આત્માએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ કષાય અને અશુભ યોગ રૂપ ખાદ્ઘદૃષ્ટિથી સુખ મેળવવા માટે જે જે ઉપાયેા કર્યાં, જે જે પ્રપંચા કર્યાં, પાસલા રચ્યા, પણ એમાંથી એક પણ મને સુખને આપનાર નજ થયા. કહ્યું છે કે,
रूपे रूपवती दृष्टि दृष्ट्वा रूपं विमुनि, શબ્દ રૂપ૨સ ગ ંધ અને સ્પશન, રૂપ અનુકુળ વિષયામાં રૂપાંદેવાળી ષ્ટિ-ભેગ ભેળવવાની દૃષ્ટિ ઇચ્છા કરી તેથી તુ ગૃથ્વિ ભાવે મુઝાણેા છે તેથી
ग्राम रामदि मोहाय यद् दृष्टं बाह्यां
આરામ મગીચા વિગેરેની બાહ્ય દૃષ્ટિની સુંદરતા તને લાગી છે. તેમાં મુઝાઈને તારા આત્માને ભલે તુ' સુખી માને પણ ત્યાં સ્થિરતા અનુભવતા નથી, તેમજ—
लावण्यलहरी पुण्यं वपुः पश्यति बाह्यदृगु,
તારી ખાહ્ય દૃષ્ટિ બ્રાના રૂપ લાવણ્યના તરગમાં રમતા શરીરને પુણ્યવંતુ માની બહારના અવયવામાં ષ્ટિ રાખીને સાહુ પામે છે.
પણ તે સુંદર રૂપ લાવણ્ય શરીરમાંથી જરા ચામડી ખસી જાય તે કુતરા કાગડા ગીધ અને સમળીને ખાવા યેાગ્ય અને
For Private And Personal Use Only